DISTRICT Kheda
TALUKA Mehmedavad
VILLAGE Gokalpura
CITY auda
SURVEY# 150 (Old survey number 114/3)
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public that, according to the survey in the sub-district and taluka of Mehmedavad, district of Kheda, in the boundaries of the village Gokalpura, Block Number-150 (Old Block Number-114/3), covering a total of 47236 square meters, agricultural land under old conditions (1) owned completely jointly by Sureshkumar Ravjibhai Patel and Upendrakumar Ravjibhai Patel, is unencumbered. A request has been made for a Title Clearance Certificate from us. Therefore, if anyone has any claim, right, interest, share, or burden on said land, they are to inform us in writing with evidence within seven (7) days from the publication of this notice at the address below. Failing to do so will be deemed as a waiver of all such claims, and a Title Clearance Certificate will be issued, after which no complaints will be entertained. File Number - 8991 Date - 26/05/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com, LL.B) Office: 425, Fourth Floor, Akshar Arcade, Opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબ- ડિસ્ટ્રીકટ અને તાલુકા મહેમદાવાદના ગામ મોજે ગોકળપુરાની સીમના રી- સર્વે અનુસાર બ્લોક નંબર-૧૫૦ (જુના બ્લોક નંબર-૧૧૪/પૈકી ૩) ની કુલ ૪૭૨૩૬ ચોરસમીટરના 0 જુની શરતની ખેતીની જમીન (૧) સુરેશકુમાર રવજીભાઇ પટેલ તથા t) ઉપેન્દ્રકુમાર રવજીભાઇ પ તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વક્તતિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અતે હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૮૯૯૧ તારીખ-૨૬/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap