DISTRICT Kheda
TALUKA Mehmedabad
VILLAGE Gokalpura
CITY auda
SURVEY# 151, 152 (Old survey number 114/4)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, under the registration district Kheda, sub-district and taluka Mehmedabad, within the limits of the village Gokalpura according to the survey, Block Number-151 (Old Block Number-114/4) consisting of 36678 square meters of land, and survey wise Block Number-152 (Old Block Number-114/4) consisting of 9735 square meters of land, totaling 46413 square meters of agricultural land which was under old terms, is completely and independently owned by Narsinhbhai Premjibhai Patel without any encumbrance. He has requested from us a clearance certificate of the land titles. If anybody has any kind of claim, right, interest, share, burden, or encumbrance on this land, they should notify us in writing with proof within seven (7) days from the publication of this notice at the address below. If no such information is provided, it will be assumed that there are no such claims, and a clear Title Clearance Certificate will be issued thereafter. File Number-8992 Date-27/05/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબ- ડિસ્ટ્રીકટ અને તાલુકા મહેમદાવાદના ગામ મોજે ગોકળપુરાની સીમના રી- સર્વે અનુસાર બ્લોક નંબર-૧૫૧ (જુના બ્લોક નંબર-૧૧૪/પૈકી ૪) ની ૩૬૬૭૮ ચોરસમીટર જમીન તથા રી- સર્વે અનુસારબ્લોક નંબર-૧૫૨ (જુના બ્લોક નંબર-૧૧૪/પૈકી ૪) ની ૯૭૩૫ ચોરસમીટર જમીન એમ મળીને કુલ્લે ૪૬૪૧૩ ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન નરસિંહભાઇ પ્રેમજીભાઇ પટેલે તેઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે તહીં. ફાઇલ નંબર-૮૯૯૨ તારીખ-૨૭/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap