DISTRICT Kheda
TALUKA Mahemdavad
VILLAGE Gokalpura
CITY auda
SURVEY# 154 (old survey number 115)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, under the sub-district and taluka of registration district Kheda, within the limits of the village Gokalpura according to the re-survey, Block Number-154 (among the old Block Number-115), the total land of 90485 square meters, among which the agricultural land covering an area of 12000 square meters is completely jointly owned and possessed without any encumbrances by (1) Pravinbhai Mavjibhai Patel (without alienated 20% shareholder), (2) Hiralal Mavjibhai Patel (without alienated 20% shareholder), (3) Narsinhbhai Premjibhai Patel (without alienated 30% shareholder), and (4) Praful Parsottamdas Patel (without alienated 30% shareholder) have requested from us the titles clearance certification for this land. Hence, if anyone has any claim, part, right, interest, share, or encumbrance on this land, they are required to notify us in writing with evidence within 7 days from the publication of this notice at the address provided below. If this is not done, then it is considered that no other person has any claim, part, right, interest, share, or encumbrance on this land, and is waived, assuming this, we will issue a titles clearance certificate and thereafter, no complaints of any kind will be entertained. File Number-8988 Date: 24/05/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ખેડાના સબ- ડિસ્ટ્રીકટ અને તાલુકા મહેમદાવાદના ગામ મોજે ગોકળપુરાની સીમના રી- સર્વે અનુસારબ્લોક નંબર-૧૫૪ (જુના બ્લોક નંબર-૧૧૫ પૈકી) ની કુલ ૯૦૪૮૫ ચોરસમીટર જમીન પૈકી ૧૨૦૦૦ ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન (૧) પ્રવિણભાઇ માવજીભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૨૦% હિસ્સેદાર) (૨) હિરાલાલ માવજીભાઇ પટેલ (વગર વર્હેચાયેલ ૨૦% હિસ્સેદાર) (૩) નરસિંહભાઇ પ્રેમજીભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૩૦% હિસ્સેદાર) તથા (૪) પ્રફુલ પરસોત્તમદાસ પટેલ (વગર વહેંચાયેલ ૩૦% હિસ્સેદાર)એ તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૮૯૮૮ તારીખ-૨૪/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap