NOTICE CONTENT
Notice regarding loss of sale deed and original registration receipt.
This notice is to inform that the original sale deed No. 2857/18 (registration date: 13/03/2018) and original registration receipt related to the property located at Surat district, sub district Choryasi (currently Surat City), village Magoba, survey No. 29, block No. 2, out of which 2 are registered, total 12185 sq.m. non-agricultural land, out of which sub division No. 2, plot No. 1, 2, 3, 4, registered 10250 sq.m., non-agricultural land, which is included in the final plot No. 66 of TP scheme No. 64 (Dubhal-Magoba), in which “Abhishek Residency” is planned and constructed, in the building “D”, 2nd floor flat No. D/204, which has a super built up area of 1685 sq.ft., with a built-up area of 1104.25 sq.ft. or 102.63 sq.m., along with the undivided share of 58.58 sq.m. of land including parking area of the said apartment, and all the rights related to this property, which is owned by the owners, Poonima Basantlal Jain and Late Basantlal Rupchand Jain, have been lost or misplaced. We have searched for them but they are not found till today. Therefore, anyone who has found the original sale deed, original registration receipt, etc., or is in possession of these documents by any government, cooperative bank, society, organization or any other person, is requested to inform us in writing along with proof within 7 days from the date of publication of this notice at the address below and return it. Please take note of this.
01, 2nd Floor, Shiv Mangalam Building, Nanpura, Surat - 395001 Krunal H. Ogariwala, Advocate Mob. No. (98793 88005)
ગુજરાતી નોટિસ
વેચાણ દસ્તાવેજ તથા અસલ રજી. રસીદ ગુમ થયા અંગેની
al નાટેર નોટીસ El
સુરત ડિસ્ટ્રીકટ, સબ ડિસ્ટ્રીકટ તાલુકો ચોર્યાસી (હાલ સુરત સીટી) ના મોજે ગામ મગોબના રે.સર્વે|
નં.૨૯, બ્લોક નં, પ૨ પૈકી ૨ થી નોંધાયેલ કુલ્લે ૧૨૧૮૫ ચો.મી. બિન ખેતીની જમીન પૈકીની
સબ ડીવીઝન નં. ૨ ના હિસ્સા નં. ૧, ૨, ૩, ૪ થી નોંધાયેલ ૧૦૨૫૦ ચો.મી, ક્ષેત્રફળવાળી
બિનખેતીની જમીન, કે જેનો ટી.પી. સ્કીમ નં. ૬૪ (ડુભાલ-મગોબ) ના ફાયનલ પ્લોટ નં. ૬૬માં
સમાવેશ થાય છે, તે બિનખેતીની જમીનમાં આયોજીત ““અભિષેક રેસીડેન્સી”' માં બાંધવામાં
આવેલ “'બિલ્ડીંગ-ડી'” ના બીજા માળે આવેલ ફલેટો પૈકી ફલેટ નં.ડી/૨૦૪ ના બાંધકામવાળી
મિલકત કે જેનો સુપર બિલ્ટ અપ એરીયા ૧૬૮૫ચો.કુટ છે, જેનો બિલ્ટ અપ એરીયા ૧૧૦૪.૨૫
ચો.ફુટ યાને ૧૦૨.૬૩ ચો.મી છે તે ફલેટના બાંધકામવાળી મિલકત તથા સદરહું સમગ
એપાર્ટમેન્ટના પાર્કીંગ સહીતની ફાળે પડતા અવિભાજય હિસ્સાની ૫૮.૫૮ ચો.મી. જમીન
સહિતની કલેટવાળી મિલકત તથા તેને લાગુ અંદરના તમામ હકકો સહીતની મિલકત તેના માલિકો
પૂર્ણિમા બસંતીલાલ જૈન તથા સ્વ.બસંતીલાલ રૂપચંદ જૈનની માલિકીને લગતા તમામ અસલ
દસ્તાવેજો જેવા કે અસલ વેચાણ દસ્તાવેજ નં. ૨૮૫૭/૧૮ (નોંઘણી તારીખ: ૧૩/૦૩/૨૦૧૮),
અસલ રજીસ્ટ્રેશન પાવતી વિગેરે ગુમ યાને ગેરવલ્લે થયેલા હોવાનું અમોને જણાવેલ છે અને જેની
શોધખોળ કરવા છતાં આજદિન સુધી મળી આવેલા નથી. અને તેમની સુચના મુજબ સદર અસલ
વેચાણ દસ્તાવેજ, અસલ રજીસ્ટ્રેશન પાવતી વિગેરે જે કોઈ વ્યકતિને મળી આવેલ હોય કે સરકારી
કે સહકારી, બેંક, મંડળી, સંસ્થા કે અન્ય કોઈ પાસે હોય, તો તેમણે આ નોટીસ પ્રસિધ્ધ થયાની
તારીખથી દિન-૭ માં અમોને તેની લેખિતમાં પુરાવા સહીત નીચેના સરનામે જાણ કરવી અને
પરત કરવા, જેની લાગતા વળગતા તમામે નોંધ લેવી.
૦૧, બીજો માળ,
શીવ મંગલમ બિલ્ડીંગ, નાનપુરા, કૃણાલ એચ. ઓગરીવાલા
સુરત. - ૩૯૫૦૦૧ મો.નં. (૯૮૭૯૩ ૮૮૦૦૫ એડવોકેટ