DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Golthara
CITY ahmedabad
SURVEY# 639 (Old Survey No.)
NOTICE CONTENT
Public Notice Street Gandhinagar Sub-district Kalol In the land of Golthara village, Survey No. 639 (Old Survey No.) Area: 1-12-95 Hectare Out of which, 0-55-87 Hectare land of Thakor Ambalal Gabhaji, with a purchase price of Rs. 3-10 Paisa is subject to old conditions. This land is in their own ownership, possession and enjoyment and is free from all encumbrances. We have received a request for a title clearance certificate. If anyone has any right, interest, connection, share, claim, encumbrance, or easement right, Benami right, etc. on this land, they should submit written objections along with verified proof to the address below within 7 days from the date of publication of this notice. If this is not done, it will be considered that there are no rights, claims, encumbrances, benami rights or any other rights, and if any, they are waived. The title clearance certificate will be issued accordingly. No objections or disputes will be entertained later. Please take note of this publicly. Place: Kalol Date: 27-03-2025 Through us: ... Advocate Rajesh K. Thakor (Dhamasana Wala) Ramesh P. Thakor (Isanwala) Mobile No. 9998560998 Office: S-36, City Mall-1, Kalol, Taluka Kalol, Dist. Gandhinagar
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ સ્ટ્રીટ ગાંધીનગર સબડીસ્ટ્રીકટ કલોલના મોજે ગોલથરા ગામની સીમના ખાતા નંબર-૧૩૭૧ જેનો સર્વે્લોક નં. દ્ર (જુ.સ.નં. ૬૩૯) હે.આરે.ચો.મી. ૧-૧૨-૯૫ તે પૈકી ઠાકોર અંબાલાલ ગાભાજી ના હૌસ્સાની હે.આરે.ચો.મી. ૦-૫૫- ૮૭ આકાર રૂ. ૩-૧૦ પૈસાની વરાડે પડતી જુની શરતની જમીન તેઓની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલ છે. તેમજ તમામ બોજાઓથી મુક્ત આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું જમીન ઉપર જો કોઈનો, કોઈપણ પ્રકારનો હકક, હીત, સંબંધ, હીસ્સો, દાવો, બોજો, કે અલાખો, ગણોત હકક કે ઈઝમેન્ટનો હકક, બાનાખત હકક વિગેરે હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેલ દિન-૭માં લેખીત વાંધા પ્રમાણીત પુરાવા સહીત, નીચેના સરનામે જાણ કરવી જો આમ કરવામાં કસુર થશે તો કોઈનો હકક, દાવો, બોજો, બાનાખત કે અન્ય, હકક નથી અને જો હોય તો તે જતો, (વેઈવ) કરેલ છે. તેમ સમજી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે. અને પાછળથી કોઈ તકરાર કે વાંધો ચાલશે નહીં.જેની જાહેર જુનતાએ નોંધ લેવી. સ્થળઃ-કલોલ તા.૨૭-૦૩-૨૦૨૫ અમારી મારફતે... . એડવોકેટસ રાજેશ કે. ઠાકોર (ધમાસણાવાળા) રમેશપી. ઠાકોર (ઈસંડવાળા) મો.નં. ૯૯૯૮૫૬૦૯૯૮ ઓફીસ:-એસ-૩૬,સીટીમોલ-૧, કલોલ,ત્ઞા.કલોલ,જી.ગાંધીનગર
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap