Public Notice for Dev-Aadi 14

Goraj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Goraj
CITY auda
FINAL PLOT# 10
SURVEY# 537
NOTICE CONTENT
Public Notice This is to inform that Mr. Kamlesh Manubhai Shah, partner of Amma Marketing, a partnership firm, has requested a Title Clearance Certificate for the property situated in the non-agricultural land of Survey No. 537, Goraj, Taluka Sanand, District Ahmedabad. This property includes Bungalow No. 10, of the 'Dev-Aadi 14' scheme, covering an area of 707 sq.m. and includes a 113 sq.m. super built-up construction. He claims that the property is title-clear, marketable and free from any encumbrances. Therefore, if any bank, institution or individual has any lien, claim, mortgage, encumbrance, objection, or any other claim on the aforementioned property, they are requested to inform us in writing with supporting documents at the below address within seven days of the publication of this notice. Failure to do so will be considered as an acceptance that the property is free from any encumbrances, claims, or rights. We will issue the Title Clearance Certificate for the said property based on this assumption. No objections or disputes will be entertained thereafter. Ahmedabad Date: 08/06/2024 Satish H. Pujara (Advocate) FF/P, Hare-Krishna Complex, Opposite Sales India, Bopal, Ahmedabad. Mobile No. 9033033890
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જી- અમદાવાદ, તા- સાણંદના મોજે - ગોરજ ની સીમના સર્વે નં- ૫૩૭ પૈકી ની બીનખેતીની જમીનમાં આવેલ “'દેવઆદી ૧૪''સ્કીમના બંગલા નં- ૧૦ ની ૭૦૭ ચો.મીટર જમીન તથા તેમાં આવેલ ૧૧૩ ચો.મી સુપર બિલ્ટઅપ બાંધકામ વાળી મિલકતના માલિક અમમ માર્કેટીંગ એ નામની ભાગીદારી પેઢીના ભાગીદાર કમલેશ મનુભાઈ શાહ એ સદર મિલકતના ટાઇટલ કલીયર અને માર્કેટેબલ તથા તમામ પ્રકારના બોજા મુકત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. ઉપરોકત મિલકત ઉપર કોઇપણ બેંક, સંસ્થા કે વ્યકિતનો લાગભાગ, હકક-દાવો, ગીરો, બોજો, વાંધો હોય તો આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને લેખીત પુરાવાઓ સાથે નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો મુદતવિત્યે સદરહુંમિલકત ઉપર કોઇનો કોઈપણ પ્રકારનો બોજો, હકક-દાવો કે અધિકાર નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેવું સમજી સદરહુ મિલકત અંગે ટાઇટલ સર્ટીફીકેટ અમો આપીશું ત્યારબાદ કોઇનો કોઇપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી. અમદાવાદ. તા- ૦૮/૦૬/૨૦૨૪ સતીષ એચ.પુજારા (એડવોકેટ) એફ.એફ/પ, હરે-ક્રિષ્ના કોમ્પલેક્ષ, સેલ્સ ઈન્ડિયાની સામે, બોપલ, અમદાવાદ. મો.નં. ૯૦૩૩૦૩૩૮૯૦.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap