NOTICE CONTENT
Public Notice
It is hereby notified to the public that under the Taluka Sanand, within the boundaries of the village Goraj, situated blocks/survey numbers 931, 932, among 933, 934 among, 937, 938/1, 938/2, 939, 940 among, 941, 942 among, and 943/1, there is a non-agricultural land parcel measured at full 317220 square meters. In the residential scheme named 'Ivana Greens', unit number 145 occupies 1074 square yards, i.e., 898 square meters of plot and has a construction of 100 square yards, i.e., 83.61 square meters. The property is owned by 1. Maheshkumar Premjibhai Patel and 2. Harish Premjibhai Patel and is free of encumbrances and recorded in the revenue records under their names. They have requested a title clearance certificate from us, having decided to sell their property. This public notice is issued so that anyone with any claim, burden, charge, lien, or any other interest in the said property should provide necessary documentary evidence within 7 days of the publication of this notice. Failure to do so will imply that no other person or financial institution has any interest, rights, share, or claim on the property, and all such rights are waived in favor of the owners of the property. The title clearance certificate will be issued accordingly, and thereafter no complaints or disputes will be entertained. Please take note.
Date: 22/05/2024
N. J. Makwana (Advocate), Firoz B. Mansuri (Advocate), Saqib H. Sindhi (Advocate) for N.J. Associates (Legal Advisors and Advocates)
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા
સાણંદના મોજે ગામ ગોરજની સીમમાં
આવેલબ્લોક/સર્વે નંબર-૯૩૧, ૯૩૨
પૈકી, ૯૩૩, ૯૩૪પૈકી, ૯૩૭, ૯૩૮/
૧ પૈકી, ૯૩૮/૨, ૯૩૯, ૯૪૦૫ૈકી,
૯૪૧, ૯૪ર પૈકી તથા ૯૪૩/૧ ની
ફુલ ૩૧૭૨૨૦ ચોરસ મીટર વાળી
બીનખેતીની જમીન ઉપર આવેલ “॥-
vana Greens” નામની રહેણાંક હેતુન
સ્કીમમાં આવેલ યુનિટ નંબર-૧૪૫ની
૧૦૭૪ ચોરસ વાર યાને ૮૯૮ ચોરસ
મીટરનો પ્લોટ તથા તેની ઉપર આવેલ
૧૦૦ચોરસવારયાને ૮૩.૬૧ ચોરસ
મીટરના બાંધકામ વાળી મિલકત (૧
મહેશકુમાર પ્રેમજીભાઈ પટેલ તથા (૨
હરીશ પ્રેમજીભાઈ પટેલની માલીકીની
બોજા રહિત અને રેવન્યુ રેકર્ડ ઉપર
માલીક તરીકે તેમના નામે ચાલતી
હોવાનું જણાવી અમોના અસીલતે
વેચાણ આપવાનું નકકી કરીને તેઓએ
અમારી પાસે ટાઈટલ કલીયર
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી
આ જાહેર નોટીસ આપી લાગતા
વળગતા સર્વેને જણાવવામાં આવે છે કે
સદર મીલકતમાં કોઈપણ ઈસમ કે
નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિસ્સો, હિત, સંબંધ,
દાવો, બોજો, અલાખો, ગીરો હકક,
ગણોત હકક કે ખોરાકી પોષાકી અંગેના
કોઈહકક હોય તો તેઓએ સદર નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દીન - ૭ (સાત) ની
અંદર જરૂરી દસ્તાવેજી પુરાવાઓની
પ્રમાણીત નકલો સાથે નીચે જણાવેલ
સરનામે રજી. પોસ્ટથી જાણ કરવી.
જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે
તોસદર મીલકતમાં અન્ય કોઈ ઈસમો
કે નાણાંકીય સંસ્થાનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો
નથી અને હોય તો તેવા તમામ હકકો
તેઓએ સદર મીલકતના માલિકોની
તરફેણમાં જતા યાને વેઈવ કર્યા
હોવાનું સમજીને સદર મીલકતનું
ટાઈટલ કલીયરસર્ટીફિકેટઆપવામાં
આવશે અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
જેની લાગતા વળગતા તમામે નોંધ
લેવી.
તાઃ૨૨/૦૫/૨૦૨૪
એન. જે. મકવાણા (એડવોકેટ)
ફીરોજ બી. મનસુરી (એડવોકેટ)
સાકીબ એચ. સિંધી (એડવોકેટ)
ફોર એન. જે. એસોસિએટસ (લીગલ
એડવાઈઝર એન્ડ એડવોકેટસ)
૪૦૧, ૬ઠ્ઠો માળ, પંચધારા કોમ્પ્લેક્ષ,
ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન: ૯૧૭૩૪૮૫૦૪૨