NOTICE CONTENT
This notice is to inform that a project named "Sarveshwar Flat" is being planned on the land with survey numbers 194 to 1947, 12, 215, 281, 282, 282/1, 283, 284, 286, 287, 292 to 294, 298/1, 298/2, 395, 396 in Moje-Gorwa. In this scheme, the current owner of Block No. 11 on the fourth floor is Jalpasinh Sudipsinh Gor. The original receipt of the sale document No. 1405/2004 is missing, and despite several attempts, it has not been found. Therefore, our client has requested a title clearance certificate. If any person, bank, institution, etc. has any claim, share, right, interest, encumbrance, charge, lien or any dispute regarding the possession of the said property, please provide written information along with documentary evidence within 06 days from the date of publication of this notice at our address mentioned below via registered post.
No. 4, Shivvatica Society, behind Manjalpur Township No. 1, Manjalpur, Vadodara.
Sent by us on behalf of our client.
ગુજરાતી નોટિસ
જાટેર નોટીસ
આથી આ નોટીસ આપી જણાવીએ છીએકે... મોજે-ગોરવા ના રે.સ.નં. ૧૯૪ થી ૧૯૪૭, ૧૨, ૨૧૫,
૨૮૧, ૨૮૨, ૨૮૨/૧, ૨૮૩, ૨૮૪, ૨૮૬, ૨૮૭, ૨૯૨થી ૨૯૪, ૨૯૮/૧, ૨૯૮/૨, ૩૯૫,
૩૯૬ વાળી જમીનમાં ““સર્વેશ્વર ફલેટ'' નું આયોજન કરવામાં આવેલ છે. સદર સ્કીમમાં ચોથા માને
આવેલ બ્લોક નં. ૧૧ નાં હાલના સ્વતંત્ર માલીક જલપાસિંહ સુદીપસિંહ ગોર છે. સદર મિલકતના
વેચાણ દસ્તાવેજ નં. ૧૪૦૫/૨૦૦૪ ની અસલ પહોંચ કયાંક મુકાઇ ગયેલ છે અને અનેક પ્રયત્નો
કરવા છતા મળી આવેલ નથી. આથી અમારા અસીલે અમો પાસે ટાઇટલ કલીચરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. આથી સદર ઉપરોક્ત જણાવેલ મિલકતમાં કોઇપણ વ્યક્તિ, બેંક, સંસ્થા વિગેરે નો
લાગ, ભાગ, હકક, હીત, સંબધ, બોજો, ચાર્જ, લીયન હોય કે સદર મિલકતના કબજા બાબતે જો કોઇની
તકરાર વિગેરે હોય તો તેની લેખીત જાણ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦છ માં દસ્તાવેજી પુરાવાઓ
સહીત અમોને અમારા નીચે જણાવેલા સરનામે રજી.પો.એડી થી કરવી.
નં. ૪, શિવવાટીકા સોસાયટી, અસીલની સૂચનાથી રવાના અમારા મારફતે
માંજલપુર ટાઉનશીપ નં. ૧ ની પાછળ,
માંજલપુર, વડોદરા.