We, (1) Patel Kayurbhai Satishchandra and (2) Patel Minaben Satishchandra, both residents of Alina, Taluka Matar, District Kheda, currently residing in USA, hereby declare that we are the joint owners and occupants of the property registered in the District Vadodara, Sub-District Vadodara, situated at Gova village, Survey No. 36, 637, where the Jesal Co-op Society Limited is built, with Blocks/Plots No. 35, 36 and 30. We hereby declare that we shall not have any financial or business dealings with Ditesh bhai Goradhanbhai Patel or any other person regarding the said property. No transaction shall be carried out in our or our family's name related to this property. We have no interest, share or right in the said property. We request all to refrain from engaging in any transactions regarding this property by misleading or inducing people. We will not be bound by any transaction that you may carry out, and the organization or individual who facilitates any dealings with him will be responsible. We, the owners of the property, will not be held responsible for any such transaction. Please take note of this.
ગુજરાતી નોટિસ
{F222 AAA
આથીઅમો (૧) પટેલ કેયુરભાઇ સતીષયંદ્ર (૨) પટેલ મીનાબેન સતીષયંત બંન્ને રહેવાસી અલીના,
તા.માતટ, જી. ખેડાના હાલ રહેવાસી- યુ.એસ.એ.ના તેઓની સંયુક્ત માલીકીની તેમજ કબજા ભોગવટાની
મીલક્ત ૨જી.ડીસ્ટ્ીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ ગોવાના રે.સ,નં, 3૬, ૬૩૭ માં બાંધવામાં આવેલ
જેસલ કો.ઓ. સોસાયટી લીમીટેડ માં પેકી બ્લોક/સકાન નં, ૩૫, ૩૬ અને 30 નંબરવાળા મકાનો આવેલ છે, તે
મીલક્ત બાબતે દિતેશભાઈ ગોરધનભાઈ પટેલ તામના વ્યક્તિ સાથે કોઈપણ જાતનો નાણાંકીયકે ધંધાકીય કે સદર મીલકત
બાબતે વ્યવહાર કરવો કે કરાવો નહીં. કે તે અંગેના વ્યવહારો અમારા કે અમારા પરીવારના નામે કરવા નહીં. કારણ કે સદરહું
મીલ્કતમાં કોઈપણ લાગ, ભાગ, હક્ક હિત સમાયેલ નથી, લોકોને ગેરમાર્ગેદોરીનેકે મ બોલીને અમારી ઉપરોક્ત જણાવેલ
મીલક્ત બાબતે કોઈ વ્યવહાર કરવા નહીં અને જો કરશો તો તે વ્યવહારો કરવા બાબતે અમોને બંધનકતા રહેશે નહીં, જેથી તેઓ
સાથે કોઈપણ જાતનો વ્યવહાર કરશે તે માટે hep માટેજેતેઈસમ અને સંસ્થા જવાબદાર રહેશે. તેમાં અમો મકાન!
fl
માલીકની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહી. જેની સપષ્ટ નોંધ લેવી હરત મત કણ, ર૯1૫ હદ,
રહુભાઈવકીવ એન્ડ એસોસીએટસ(નડવટ, ૨. નટ) M-9825546462
૨, કેલાશ કોમ્પલેક્ષ, સુરેશ ભજીયા હાઉસ, સમતા ચાર રસ્ત, સમત, વડોદરા-૨૩.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap