NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance
This is to inform the public that the land bearing Survey No. 926/1, situated in the village of Gorwa, falling within the jurisdiction of the Registration District Vadodara, Sub-District Vadodara, has been allotted Final Plot No. 177 under T.P. Scheme No. 13.
Out of the total area of 4629.00 sq. meters, a portion measuring 4059.50 sq. meters, registered with the City Survey Office: Vadodara-2, Ward: Ward-2(Gorwa) as City Survey No. 5131/B, comprising Sub Plot No. 2, an open space measuring 1000.50 sq. meters, is owned by the partnership firm named AVALON ENTERPRISE.
The aforementioned open plot property is under the independent ownership, possession, and enjoyment of its owner. They have requested a Title Clearance Certificate from us for the said open plot property. Therefore, we hereby issue this public notice to inform that if any person has any right, share, interest, lien, charge, burden, or any claim whatsoever on the said property, or if any right has been established by any document whatsoever on the said property, they should inform us in writing with proof by registered A.D. within 4 days of the publication of this notice. If no objection is received within the stipulated time, we will proceed with the issuance of the Title Clearance Certificate.
It shall be understood that no objections shall be entertained thereafter.
Dated, 26-02-2025, Vadodara
K. 301-302, Magnus Complex, 2, Saptrishi Society, Malhar Point Lane, O.P. Road,
Vadodara. Mobile 5 9821 111111. Prashant K. Kapdiya
(O.) 0265-2335295 Advocate
As per the instructions and orders of the Assilee.
ગુજરાતી નોટિસ
ટાઈટલ ક્લીયરન્સ અંગે જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ
ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ ગોરવા ના રે, સર્વે નં. ૯૨૬/૧ વાળી જમીન
જેનો ટી. પી. સ્કીમ નં. ૧૩ માં સમાવેશ થતા ફા. પ્લોટ નં. ૧૭૭ ફાળવેલ છે.
જેના કુલ માપ ૪૬૨૯.૦૦ ચો. મી. પૈકી ની ૪૦૫૯.૫૦ ચો. મી. જમીન જેનો
સીટી સર્વે ઓફીસ : વડોદરા-૨, વોર્ડ : વોર્ડ-૨(ગોરવા)ના સીટી સર્વે નં.
૫૧૩૧/બ છે તેમાં આવેલ સબ પ્લોટ નં. ૨ વાળી ખુલી જગ્યા જેનું ક્ષેત્રફળ
૧૦૦૦.૫૦ ચો. મી. છે, જેની માલીકી AVALON ENTERPRISE એ નામની
ભાગીદારી પેઢી ની છે. ઉપરોક્ત ખુલા પ્લોટ વાળી મિલકત તેના માલીકના
સ્વતંત્ર, માલીકી, કબજા, ભોગવટામાં આવેલા છે. તેઓએ અમારી પાસેથી
સદરહું ખુલા પ્લોટવાળી મીલકત અંગે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ની માંગણી
કરેલી હોય, જેથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, સદરહું મીલકતમાં
કોઇ પણ ઇસમનો, કોઇપણ પ્રકારનો હક્ક, હિસ્સો, અધિકાર, લીયન, ચાર્જ,
બોજો કે લાગ ભાગ હોય કે સદરહું મીલકત અંગે કોઇપણ પ્રકારે કોઇપણ લખાણ
થી કોઇપણ હક્ક ઉભો થયેલો હોય તો તે અંગેની જાણ અમોને આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૪ માં લેખીત રજીસ્ટર્ડ એ. ડી. થી પુરાવાસહ કરવી. જો તે
પ્રમાણે સમયસર કોઇપણ વાંધો આવે નહીં તો અમો ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવાની કાર્યવાહી કરીશું અને તે બાબત ત્યારબાદ કોઇની કોઇ તકરાર ચાલશે
નહીં તે જાણશો. તા, ૨૬-૦૨-૨૦૨૫, વડોદરા
કે. ૩0૧-૩૦૨, મેગ્નસ કોમ્પલેક્ષ, ૨, સપ્તર્ષિ દ અસીલની સુચના અને ફરમાશથી
સોસાયટી, મલ્હાર પોઇન્ટ લેન, ઓ, પી. રોડ,
વડોદચ. મોબાઇલ 5 ૯૮૨૧ લ્પરલ્પ પ્રશાંત કે. કાપડીયા
(ઓ.) ૦૨૬૫-૨૩૩૫૨૯૫ એડવોકેટ