Public Notice for 32

Gota, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-8 (Sola)
VILLAGE Gota
CITY ahmedabad
FINAL PLOT# 3
SURVEY# 39
NOTICE CONTENT
This is to inform the public that the original sale deed of the house located on the 8th floor, Flat No. F-802, Block Rough, in “Shlok Parisar” located on the non-agricultural land of Final Plot No. 3, TP No. 32, in Survey No. 39, in the village of Gota, sub-district of Ahmedabad-8 (Sola), district of Ahmedabad, has been lost from our home. The sale deed number is 519S of 2021, registered on 10/03/2021 in Ahmedabad-8 (Sola). A complaint regarding this loss has been filed with the Sola Police Station on 01/04/2025. This public notice is being issued to inform everyone. If anyone has any objection or dispute, they should inform us in writing within 15 days to the following address: HITESH M SOLANKI ADVOCATE Sardar Patel Chamber V-2, Vansat Chowk, Bhadar, Lal Darwaza, Ahmedabad-380001 Mob: 9737975180
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતા ને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ ના સબ કિસ્ટ્રીક્ટ! અમદાવાદ -૮ (સોલા) ના મોજે ગામ - ગોતા ના સર્વે નંબર - ૩૯ માં આવેલ ટી.પી નંબર- ૩૨, ફાઈનલ પ્લોટ નં - ૩ ની નોન એગ્રીકલ્યર જમીન ઉપર આવેલ “શ્લોક પરિસર” માં આવેલ,બ્લોક રફ, ફ્લેટ નં એફ-૮૦૨, આઠમાં માળ ઉપર આવેલ મકાનનો ઓરિજનલ વેચાણ દસ્તાવેજ જે અમારા ઘરે થી ખોવાઈ ગયેલ છે જેનો વેચાણ દસ્તાવેજ નંબર -૫સ૧૯સને ૨૦૨૧ ના અમદાવાદ -૮ (સોલા) માંતા. ૧૦/૦૩/૨૦૨૧ નારોજ નોંધાયેલ છે. જેની કમ્પ્લેઈન તા. ૦૧/૦૪/૨૦૨૫ ના રોજ સોલા પોલીસ સ્ટેશન માં આપેલ છે જેની અમો આ જાહેર નોટિસ આપીએ છીએ. જી કોઈ ને કોઈપણ જાતનો, વાંધો તકરાર હોય તો તેઓએ અમોને લેખીત જાણ દિન-૧૫માં પત્રદ્વારા નીચેના સરનામે કરવી. HITESH M SOLANKI ADVOCATE સરદાર પટેલ ચેમ્બર વી-૨, વંસત ચોક, ભદ્ર,લાલદરવાજા, અમદાવાદ-૩૮૦૦૦૧ મો. ૯૭૩૭૯૭૫૧૮૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap