This is to inform the public that the original sale deed of the house located on the 8th floor, Flat No. F-802, Block Rough, in “Shlok Parisar” located on the non-agricultural land of Final Plot No. 3, TP No. 32, in Survey No. 39, in the village of Gota, sub-district of Ahmedabad-8 (Sola), district of Ahmedabad, has been lost from our home. The sale deed number is 519S of 2021, registered on 10/03/2021 in Ahmedabad-8 (Sola). A complaint regarding this loss has been filed with the Sola Police Station on 01/04/2025. This public notice is being issued to inform everyone. If anyone has any objection or dispute, they should inform us in writing within 15 days to the following address:
HITESH M SOLANKI
ADVOCATE
Sardar Patel Chamber
V-2, Vansat Chowk, Bhadar, Lal Darwaza,
Ahmedabad-380001
Mob: 9737975180
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતા ને
જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન
ડીસ્ટ્રીકટ અમદાવાદ ના સબ કિસ્ટ્રીક્ટ!
અમદાવાદ -૮ (સોલા) ના મોજે ગામ
- ગોતા ના સર્વે નંબર - ૩૯ માં
આવેલ ટી.પી નંબર- ૩૨, ફાઈનલ
પ્લોટ નં - ૩ ની નોન એગ્રીકલ્યર
જમીન ઉપર આવેલ “શ્લોક પરિસર”
માં આવેલ,બ્લોક રફ, ફ્લેટ નં
એફ-૮૦૨, આઠમાં માળ ઉપર
આવેલ મકાનનો ઓરિજનલ વેચાણ
દસ્તાવેજ જે અમારા ઘરે થી ખોવાઈ
ગયેલ છે જેનો વેચાણ દસ્તાવેજ નંબર
-૫સ૧૯સને ૨૦૨૧ ના અમદાવાદ
-૮ (સોલા) માંતા. ૧૦/૦૩/૨૦૨૧
નારોજ નોંધાયેલ છે. જેની કમ્પ્લેઈન
તા. ૦૧/૦૪/૨૦૨૫ ના રોજ સોલા
પોલીસ સ્ટેશન માં આપેલ છે જેની
અમો આ જાહેર નોટિસ આપીએ
છીએ. જી કોઈ ને કોઈપણ જાતનો,
વાંધો તકરાર હોય તો તેઓએ અમોને
લેખીત જાણ દિન-૧૫માં પત્રદ્વારા
નીચેના સરનામે કરવી.
HITESH M SOLANKI
ADVOCATE
સરદાર પટેલ ચેમ્બર
વી-૨, વંસત ચોક,
ભદ્ર,લાલદરવાજા,
અમદાવાદ-૩૮૦૦૦૧
મો. ૯૭૩૭૯૭૫૧૮૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap