NOTICE CONTENT
Public Notice
District: Ahmedabad, Sub-District: Ahmedabad-8 (Sola), Ghatlodiya Taluka, Village: Gota, Survey No. 79/1/2 (Khata No. 911), Area: 10414 sq.m.
As per the opinion of the Town Planning Officer, Town Planner-1, Ahmedabad Urban Planning Scheme Unit-1, Ahmedabad, dated 23/10/2023, Final Plot No. P/2, Area: 6248 sq.m. has been allotted in TP Scheme No. 57 (Gota-Oganj-Jagatpur-Chharodi-Khodiyar-Khoraj). This Final Plot No. P/2, Area: 6248 sq.m. multi-purpose non-agricultural land with permission, owned by Astha Vinayak Real Estate Developers Limited, is in independent ownership and possession and free from all types of encumbrances.
The authorized Director of the above-mentioned company has requested us for the title clearance certificate of the above-mentioned land on behalf of and on behalf of the company. Therefore, if any person has any kind of encumbrance or right-claim on the above-mentioned land, please inform in writing within 7 days at the below address by registered post along with the certified copy of the written evidence. If there is any default or delay in doing so, it will be considered that no rights are vested in any person on the above land or if vested, it has been relinquished in favour of the owner of the land.
Therefore, it is understood that after issuing the title clearance certificate of the above-mentioned land, no one will file any kind of dispute. This should be noted by the public.
Dated: 01/02/2025
Ahmedabad
Modi Law Associates
Maulik Dilipbhai Modi
Advocate
609-614, Sixth Floor, "B" Block, Shilly Corporate Park, Next to Aaron Spectra, Rajpath Rangoli Road, Bodakdev, Ahmedabad-380059.
Tel. No.: 40072828 / 40071928
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ-૮ (સોલા)નાં ઘાટલોડીયા
તાલુકાનાં મોજે ગામ ગોતાની સીમનાં
સર્વે ન.૭૯/૧/૨ (ખાતા નં.૯૧૧)
વાળીસ.ચો.મી.: ૧૦૪૧૪ જમીન
અંગે નગર રચના અધિકારી, નગર
નિયોજક-૧, અમદાવાદ નગરરચના
યોજના એકમ-૧, અમદાવાદનાં
તા.૨૩/૧૦/૨૦૨૩ ના રોજનાં
અભિપ્રાય મુજબ ટી.પી. સ્કીમ
નં.૫૭ (ગોતા-ઓગણજ-જગતપુર-
છારોડી-ખોડીયાર-ખો રજ)નાં
ફાઈનલ પ્લોટ નં.પર/ર વા
સ.ચો.મી. ૬૨૪૮ જમીન
ફાળવવામાં આવેલ છે તે ફાઈનલ
પ્લોટ નં.પ૫ર૨/૨ વાળી સ.ચો.મી. :
૬૨૪૮ મલ્ટીપર્પઝ બીનખેતીની
પરવાનગીવાળી જમીન, ASHTA
VINAYAK REAL ESTATE
DEVLOPERS LIMITED ની §લ«
સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાતી
તેમજ તમામ પ્રકારનાં બોજાઓથી
મુક્ત તાકરજી હોવાનું જણાવી
ઉપરોક્ત કંપનીનાં વતી અને તરફથી
તેનાં અધિકૃત ડીરેક્ટરએ અમારીપાસે
ઉપરોક્ત જમીનનાં ટાઈટલ
કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સબબ ઉપરોકત જમીન પરત્વે
હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો
બોજો યા હકક-દાવો આવેલ હોય તો
લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ
સહિત દિન-૭ માં નીચેના સરનામે
રજી.એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી,
જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે
તો ઉપરોકત જમીન પરત્વે હરકોઈ
શખ્સનાં કોઈ હકકો આવેલ નથી
અગર આવેલ હોય તો જમીનનાં
માલિકની તરફેણમાં જતાં કરેલ છે
તૈમ સમજી ઉપરોકત જમીનનાં
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ કાઢી
આપવામાં આવશે ત્યારબાદ કોઈન
કોઈપણ પ્રકારની તકરારચાલશે નહી
જેની જાહેરજનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
તા.૦૧/૦૨/૨૦૨૫
અમદાવાદ
મોદી લૉ એસોસીએટ્સ
મૌલીક દિલીપભાઈ મોદી
એડવોકેટ
૬૦૯-૬૧૪, છઠ્ઠો માળ, ““બી'' બ્લોક,
શીલ્ય કોર્પોરેટ પાર્ક, એરોન સ્પેક્ટ્રાની
બાજુમાં, રાજપથ રંગોલી રોડ, બોડકદેવ,
અમદાવાદ-૩૮૦૦૫૯.
ટે.નં. : ૪૦૦૭૨૮૨૮ /
૪૦૦૭૧૯૨૮