DISTRICT Vadodara
TALUKA Savli
VILLAGE Gothada
CITY vadodara
SURVEY# 1233
NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance This is to inform the public that, in the Registration District Vadodara, Sub-District Savli, in the village of Gothda, the following land details are being considered for title clearance: Account Number Block/Survey Total Area Shape Authority Type Number (Hectare.Are.Sq.Meter) 1846 1233 Out of 4-42-48 29-00 Old Condition 1846 1234 0-33-39 0-69 Old Condition 1846 1235 1-34-56 9-75 Old Condition 1846 1236 0-42-49 0-84 Old Condition This land, as per the village sample number 6, is owned by (1) Savita Ben Gordhanbhai Panchal (2) Bhikhabhai Gordhanbhai Panchal (3) Ranchhodbhai Gordhanbhai Panchal and (4) Suresh Bhai Gordhanbhai Panchal. My client intends to purchase this land, and has requested a title clearance certificate from me. Therefore, if any individual, organization, bank, firm or company has any claim, share, right, interest, association or claim in the nature of lien or hypothecation on the above-mentioned land, they should submit their written objections along with supporting documents to the address mentioned below within six (7) days of the publication of this notice. If no objections are received within the stipulated time, we will assume that they have waived their rights to the above-mentioned land. We will then issue a title clearance certificate for the said land. No objections or disputes will be entertained after that. The public should take note of this. Date 03/04/2025, Vadodara. Office: A/3, Vishvamitri Ravana through us Township, Vishvamitri Over Bridge Next to, Gujarat Tractor, Manjalpur, Bhupendra R. Pat Vadodara. Mob. 9925010454 (Advocate & Notary)
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયરન્સ અંગે જાહેર નોટીસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા સબ. ડીસ્ટ્રીક્ટ સાવલી તાલુકાના મોજે ગામ ગોઠડાના ખાતા નંબર બ્લોક /સર્વે કુલ ક્ષેત્રફળ આકાર સત્તા પ્રકાર નંબર (હે.આરે.ચો.મી.) ૧૮૪૬ ૧૨૩૩ પૈકી ૪-૪૨-૪૮ ૨૯-૦૦ જુની શરત ૧૮૪૬ ૧૨૩૪ 0-૩૩-૩૯ 0-૬૯ જુની શરત ૧૮૪૬ ૧૨૩૫ ૧-૩૪-૫૬ ૯-૭૫ જુની શરત ૧૮૪૬ ૧૨૩૬ ૦-૪૨-૪૯ 0-૮૪ જુની શરત વાળી જમીન ના ગામ નમુના નંબર-છ માં જણાવ્યા મુજબના માલીકો (૧) સવીતાબેન ગોરધનભાઇ પંચાલ (૨) ભીખાભાઇ ગોરધનભાઇ પંચાલ (૩) રણછોડભાઇગોરધનભાઇ પંચાલ તથા (૪) સુરેશભાઇ ગોરધનભાઇ પંચાલ નાઓ પાસેથી મારા અસીલ ખરીદ કરવા માંગતા હોય વાસ્તે મારી પાસેથી ઉપરોક્ત જમીનનું ટાઈટલ, કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોકત જણાવેલ જમીન અંગે કોઈપણ વ્યકિત, સંસ્થા, બેન્ક, પેઢી કે કોઈ કંપનીનો કોઈપણ જાતનો લાગ,ભાગ, હકક,હીત હિસ્સો સબંધ કે દાવો અલાખો કે લીયન કે ગણોતીયા તરીકેનો હકક સમયેલા હોયતો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયે દિન-છ (સાત) માં નીચે જણાવેલ સરનામે લેખીત વાંધા પુરાવા સાથે મોકલી આપવા, મુદત અંદર કોઈના પણ વાંધા નહી આવેતો ઉપરોકત જમીન અંગે પોતાના હકક જતા કરેલા છે તેમ માની અમો સદરહુ જમીનોના ટાઇટલ કલીયર સર્ટીફીકેટ આપીશુ અને ત્યાર બાદ કોઈના વાંધા કે તકરાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની જાહેર જનતા એ નોંધ લેવી. તા.૦૩/૦૪/૨૦૨૫, મુ, વડોદરા. ઓફિસ : એ/૩, વિશ્વામિત્રી રવાના અમારી મારફતે ટાઉનશીપ, વિશ્વામિત્રી ઓવર બ્રીજ પાસે, ગુજરાત ટ્રેક્ટર સામે, માંજલપુર, ભુપેન્દ્ર આર. પ્ત વડોદરા. મો. ૯૯૨૫૦૧૦૪૫૪ (એડવોકેટ એન્ડ નોટરી)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap