This is a public notice issued by Advocate & Notary, Dumar Bakrola, regarding a title clearance certificate. The notice states that the owners of the land described below wish to sell the property to our client and require a title clearance certificate. The land is situated in Gothda village, Savli taluka, Vadodara district. The survey number of the land is 1339/1 and the area is 0-28-60. The owner of the land is Ramabhai and others. This notice is to inform all concerned parties, individuals, firms, institutions, bodies, banks, and others that if they have any right, claim, share, or interest in the property, they must submit written notice with supporting documents through registered post with acknowledgement due within 30 days of this notice being published. Failure to do so will be construed as the property having a clear title, and a title clearance certificate will be issued. No further objections will be entertained after this date.
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયરન્સ સટીડિક્ટ અંગે જાટેર નોટીસ
આથી અમો એડવોકેટ એન્ડ નોટરી ॥ડુમાર બાકરોલા એમ.એસ.ડબલ |લએલ.બી. તે
અમારા અસીલનાઓની સુચના અને ફરમાઈશથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, નીચેની
જમીનના માલીકોએ આ જમીન માલીકી, કબજા, ભોગવટા અને બીન બોજાવાળી હોવાનું જણાવીને અમારા
અસીલને વેચાણ કરવા માંગે છે જેથી અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
તાલુકો : સાવલી, જિલ્લો : વડોદરા
ગામમોજે | ખાતાનં.| બ્લોક/સર્વેનં. ક્ષેત્રફળ જમીન માલીકનું નામ
coe ચૌહાણ કાશીબેન
ગોઠડા | ૧૯૯૧| ૧૩૩૯/૧ |૦-૨૮-છ૦ રામાભાઈ તથા વિગેરે
વાસ્તે જાહે નોટીસથી સબંધિત દરેક વ્યક્લિ, પેઢી, સંસ્થા, મંડળી, બેન્ક તથા લાગતા વળગતા તમામને
તાકીદ કરવામાં આવે છે કે, ઉપરોક્ત મિલકત સબંધે જો કોઈનો કોઈ ભાગ, લાગ હક્ક, હિસ્સો કે કંઈપણ
પ્રકારનો અધિકાર હોય તો, આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન- માં માત્ર રજી.પો.એ.ડી. મારફતે આધાર
ભુત પુરાવાઓ સાથે અમોને નીચેના નામ સરનામે લેખિતમાં જાણ કરવી, જો નિયત સમયમાં તેમ નહીં
થાય તો આ મિલકતનું ટાઈટલ ક્લીયર છે, તેમ માનીને ટાઈટલ કલીચરન્સ સટીફીકેટ ઈસ્થુ કરવામાં આવશે
જેની નોંધ લેવી ત્યોરબાદ કોઈની પણ કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તા. ૩૦-૦૩-૨૦૨૫
બાકરોલ
એડવોકેટ એન્ડ નોટરી
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap