NOTICE CONTENT
In the city survey No. A45, sheet No. NA99, survey/block No. 45, old survey block No. 36, area 0-37-62 hectares, acres, square meters, located in the boundaries of the village Gundanapura, taluka Bavla, district Ahmedabad, non-agricultural land belonging to Mr. Vhal Vansataben Bachubhai Dabhi, is claimed to be free from any encumbrances. We have been requested to provide a Title Clearance Certificate for this property. Any person having any claim, right, interest, share, relationship, mortgage, lien, charge, demand, lien, claim of maintenance or clothing on the said property, is required to inform this office in writing within 7 (seven) days from the date of publication with documentary evidence. If no information is received within the stipulated time, it is assumed that there is no claim, right, interest, share, relationship, claim, objection, mortgage, lien on the said property. And if there is, it is deemed to be waived. After the expiry of the said period, the Title Clearance Certificate will be issued. No further dispute will be entertained thereafter. Date: 02-04-2025 Advocate Hitesh Kumar N. Dodiya Vipul Z. Parmar 30, Jay Ambe Complex, Bavla, District Ahmedabad M. 7575042961
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદના
તાલુકે બાવળાના મોજે ગુંદાનાપરાની
સીમમાં આવેલ સિટી સર્વે નં.A45
શીટ નં.NA99 સર્વે/બ્લોક નં.૪૫
જુનો સર્વેબ્લોક નં. ૩૬/રક્ષેત્રફળ
હે.આરે.ચો.મી.૦-૩૭-૬૨ વાળી
બિનખેતીની જમીન કે જે વ્હાલ
વંસતબેન બચુભાઈ ડાભીનાઓની
માલીકી કબજા ભોગવટાની
બિનખેતીની જમીન કોઇપણ પ્રકારના
બોજારહિત હોવાનું જણાવી અમારી
પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે સદરહું મિલ્કત ઉપર
કોઈની કૌઈપણ પ્રકારનો લાગ,
ભાગ, હક્ક, હીત, હીસ્સો, સંબંધ,
ગીરો, બોજો,ટાંચ, દરખાસ્ત, લીયન
કે ખોરાકી પોષાકીનો હક્ક ચાર્જ હોય,
તો દિન-૭ (સાત) માં લેખિત પુરાવા
સહિત રજી. એ.ડી.થી જાણ કરવી,
જો મુદત દરમ્યાન જાણ કરવામાં નહીં
આવે તો કોઇનો કોઇપણ પ્રકારનો!
લાગ, ભાગ, હક, હિસ્સો, હિત,
સંબંધ, દાવો, અલાખો, ગીરો, બોજા
નથી,અને જો હોય તો તે જતો યાને,
વેવ કરેલ છે. તેમ સમજી મુદત વિત્યે
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇશ્યુ
કરી આપવામાં આવશે ત્યારબાદ
કોઇની તકરાર ચાલશે નહી.
તારીખ :-૦૨-૦૪-૨૦૨૫
એડવોકેટસ્
હિતેશકુમાર એન.ડોડીયા
વિપુલ ઝેડ પરમાર
૩૦, જય અંબે કામ્પલૈક્ષ, બાવળા,
જી. અમદાવાદ
મો. ૭૫૭૫૦૪૨૯૬૧