Public Notice Registration District: Ahmedabad Sub-District: Taluka of Dholka, within the boundaries of the village of Gundi, Survey No. 340, currently undergoing re-survey/block no. 443, with an area of 2-65-85 hectares, valued at Rs.8.00 per square unit, is farm land owned independently by Mahendrabhai Jashmatbhai, free from encumbrances, with clear and marketable title. It is announced that part of the land measuring 1-21-41 hectares has been decided to be sold to us, for which they have requested a certificate regarding the opinion that the title is clear and marketable. In this regard, if any person or institution has any right, interest, share, claim, burden, or restriction concerning this land, they must notify the Registrar through a written document with certified evidence within 7 (seven) days. Unsupported claims will not be considered, and if there is any negligence in this matter, it is understood that no rights or claims by any person or institution will exist, and they are considered waived. A certificate of title clearance will be issued afterward, followed by no disputes.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદ
સબ-ડિસ્ટ્રીક્ટ ધોળકાના તાલુકા
ધોળકાના મોજે ગુંદી ની સીમના ખાતા
નં. ૭૪૫ માં ચાલતા રિ-સર્વે/બ્લોક
નં. ૪૪૩ ભના સર્વે નં. ૩૪૦) ની
૨-૬૫-૮૫ હે.આરે.ચો.મી., આકાર
રૂ.૮.૦૦ પૈસાના ક્ષેત્રફળવાળી જુની
ખેતીની જમીન મહેન્દ્રભાઈ
જશમતભાઈ ની સ્વતંત્ર માલિકી,
કબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત
ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
આવેલી છે તેમ જણાવી તે પૈકી ૧-
૨૧-૪૧ હે.આરે.ચો.મી. જમીન
તેઓએ અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરીને અમારી પાસે
સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના
સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો
સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો
હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત
પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી.
થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા
ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ
કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો
ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો
(વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ
કલીયરન્સના અભિપ્રાય અંગેનુ
સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની
કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ
રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap