DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Gundi
CITY ahmedabad
FINAL PLOT# 286/1
SURVEY# 533/G
NOTICE CONTENT
A request for a Title Clearance Certificate has been made regarding an agricultural plot of land measuring 1-01-20, survey number 286/1, which is part of survey number 533/G, located in Moje Gundi village, Dholka taluka, Ahmedabad district. The land is currently owned by Kavabhai Sagar Bhai, et al. This notice is to inform any individuals who have any claim, right, share, encumbrance, or other interest in this property to submit documentary evidence to the address below within 7 days of this notice's publication. If no objections or disputes are received within the specified time frame, it will be assumed that all rights are relinquished, and the Title Clearance Certificate will be issued. Kindly take note. Chintan R. Patel Advocate & Notary Mobile: 9898909097 Office: Shanerunjay Shopping, Kalikund, Dholka, Ahmedabad
ગુજરાતી નોટિસ
મોજે ગુંદી તાલુકો ધાળકા જી.અમદાવાદ ના ખાતા નં-૩૪૧ ના સર્વેનં.૫૩૩જીનો સર્વેનં.૨૮૬/૧, ક્ષેત્રફળ ૧-૦૧-૨૦ ની ખેતીની જમીન કવાભાઈ સાગરભાઈ વીગેરે ના ઓની માલીકીની હોવાનુ જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માગણી કરેલ છે. ઉપરોકત મિલ્કતમાં જોકોઈનો લાગભાગ, હક, હિસ્સો, બોજો, ખોરાકી, પોષાકી હોય તો આ નોટીસ પ્રસીદ્ધ થયેથી દિન-૭ માં દસ્તાવેજી પુરાવા સાથે નીચેના સરનામે જાણ કરવી. જો ઉપરોકત સમય મ્યાદામા કોઈનો વાંધો કે તકરાર નહિ આવે તો પોતાનો હક જતો કરેલ છે તેમ સમજી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે જેની નોધ લેવી, ચિંતન આર. પટેલ (એડવોકેટ & નોટરી) મો.૯૮૯૮૯૦૯૦૯૭ ઓ.-/વ૨ શેનરુંજય શોપીંગ, કલીકુંડ, ધોળકા, જી.અમદાવાદ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap