NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the land situated in the village of Hajatiya, taluka Mahudha, district Kheda, bearing survey number 253, which has been re-surveyed as block/survey number 252, with a total area of 0-44-52 sq.m., is owned by Maheshbhai Punambhai, Ranjanben Punambhai, Anilbhai Punambhai, Ajaybhai Pravinbhai Patel, and Niren bhai Pravinbhai Patel, all residing at Sindhaili, taluka Mahudha, district Kheda.
They have requested a title clear and marketable certificate from us, stating that the land is free of encumbrances and marketable.
Any person/bank/financial institution having any type of claim, right, interest, mortgage, encumbrance, alakh, revenue charges, banakhat, easement, loan, maintenance or agricultural rights on the said property, is requested to notify the above-mentioned address in writing along with all supporting documents, within 10 days from the date of publication of this notice. If no response is received within the stipulated time, it will be deemed that no objection exists, and if any objection exists, it is waived (vev). Then the title clear opinion/certificate will be issued. Thereafter, no objection will be entertained.
Note this.
Date: 06/06/2024, Mahudha
Sohabkhan G. Pathan
Advocate
Residing at Nizampur, taluka Mahudha, district Kheda
Mobile: 99795 60923
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડીસ્ટ્રીકટ ખેડા સબ ડીસ્ટ્રીકટ મહુધા
તાલુકાના મોજે ગામ હજાતિયા ની
સીમના ખાતા નં. ૨૫૩, જેનો નવો
બ્લોક/સર્વે નં. ૨૫૨, જેનું કુલ ક્ષેત્રફળ
૦-૪૪-૫૨ ચો.મી. વાળી જમીન
મહેશભાઈ પુનમભાઈ, રંજનબેન
પુનમભાઈ, અનીલભાઈ પુનમભાઈ,
અજયભાઈ પ્રવિણભાઈ પટેલ,
નિરેનભાઈ પ્રવીણભાઈ પટેલ - તમામ
રહે.: મું. સીંધાલી, તા.મહુધા, જિ.ખેડા
નાઓના નામે ચાલે છે અને સદરજમીન
તેઓએ બોજામુકત તથા માર્કેટેબલ
હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયર તથા માર્કેટેબલ હોવા અંગેનું
અભિપ્રાય/સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સર્વે શખ્સો/બેન્ક/ફાઈનાન્સીયલ
ઈન્સટીયુટ કે જેઓનો મજકુર મીલકત
ઉપર કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિસ્સો, હિત સંબંધ, ગીરો, બોજો
અલાખો, રેવન્યુ ચાર્જસ, બાનાખત,
ઈઝમેન્ટ, કોઈપણ લોન
ભરણપોષણ કે ખેતીના હકકો આવેલ
હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન- ૧૦ માં ઉપરોકત સરનામે
તમામ પ્રકારના પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી. જો
મુદતમાં જાણ કરવામાં નહી આવેતો
કોઈને કોઈ વાંધો નથી અને વાંધો
હોય તો જતો (વેવ) કરેલ છે તેમ
સમજી ટાઈટલ કલીયર અભિપ્રાય/
સર્ટીફીકેટ આપવામાં આવશે. અતે
ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારની
તકરારચાલશે નહી. જેની નોંધ લેવી.
તારીખઃ: ૦૬/૦૬/૨૦૨૪ મહુધા
સોહરાબખાન જી. પઠાણ
એડવોકેટ
રહે.મું. નિઝામપુર, તા.મહુધા,
જિ.ખેડા
મો. ૯૯૭૯૫ ૬૦૯૨૩