NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that Puriben Keshaji Thakor, Savdhanji Keshaji Thakor, Dilipji Keshaji Thakor, Beniben Gandaji Thakor, Dashrathji Gandaji Thakor, Kalaji Gandaji Thakor, Mahendrajji Gandaji Thakor, Rameshji Gandaji Thakor, Naginjji Babuji Thakor, Kiran Babuji Thakor, Baldevji Nagarji Thakor, Bhanuben (widow of Ganeshji Thakor), Rameshji Nagarji Thakor, Madhuben Nagarji Thakor and Sanjay Nagarji Thakor have applied for a Title Clearance Certificate from us for a plot of land in the village of Hajippur, Taluka Kalol, District Gandhinagar. This plot is located within the boundaries of Block Number 216 (Old Survey Number 428) and covers a total area of 9056 square meters, out of which 3556 square meters are agricultural land.
The applicants claim to be the sole and rightful owners of the land, free from any encumbrances, and that the title to the land is clear and marketable.
Therefore, if anyone has any kind of claim, interest, right, share, debt or encumbrance on this land, they must inform us in writing within 7 (seven) days of this notice being published. They must also provide us with all necessary documents and evidence in support of their claim.
If no such information is received within the stipulated time, we will assume that no one has any claim, interest, right, share, debt or encumbrance on this land and that any such claims have been relinquished. We will then proceed to issue a Title Clearance Certificate for the land. Any further disputes regarding the land will not be entertained after the issuance of the certificate.
Date: 04/04/2025
Kaushik G. Patel
(Advocate & Notary)
(B.Sc., LL.B.)
Office: 12, 2nd Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Sayat City Road, Sola, Ahmedabad - 380060.
Mobile No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા કલોલના
ગામ મોજે હાજીપુરની સીમના તવા
બ્લોક નંબર-૨૧૬(જુના બ્લોક નંબર-
૪૨૮)ની કુલ ૯૦૫૬ ચોરસમીટર પૈકી
વ.વ.૩૫૫૬ ચોરસમીટર ખેતીની
જમીન પુરીબેન કેશાજી ઠાકોર,
સવધાનજી કેશાજી ઠાકોર, દીલીપજી
કેશાજી ઠાકોર,બેનીબેન ગાંડાજી
ઠાકોર, દશરથજી ગાંડાજી ઠાકોર,
કાળાજી ગાંડાજી ઠાકોર,મહેન્દ્રજી
ગાંડાજી ઠાકોર, રમેશજી ગાંડાજી
ઠાકોર, નગીનજી બાબુજી ઠાકોર,કિરણ
બાબુજી ઠાકોર,બળદેવજી નાગરજી
ઠાકોર, ભાનુબેન તે ગણેશજી ઠાકોરની
વિધવા, રમેશજી નાગરજી ઠાકોર,
મધુબેન નાગરજી ઠાકોર તથા સંજય
નાગરજી ઠાકોરે તેઓની સંપુર્ણપણે
સંયુક્ત,માલિકી,કબજા,ભોગવટાની
તમામ બોજા રહીત હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઈટલ્સ કલીયર અને માકેટેબલ હોવા
બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ
છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કે
બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં
અમોને તે બદલના જરૂરી પુરાવાઓ
સહીત લેખિતમાં જાણ નીચેના
સરનામે કરવી જો તેમ કરવામાં નહી
આવે તો સદરહુ જમીન ઉપર અત્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક,
હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ માનીને
અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અતે
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં.
તારીખ-૦૪/૦૪/૨૦૨૫
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર.આર્કેડ,આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયત્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯