Public Notice for TP 3/3-4

Hanspura, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Hanspura
CITY ahmedabad
FINAL PLOT# 345
NOTICE CONTENT
Public Notice Moje-Changispur District Ahmedabad Sub-District Ahmedabad-3 (Memnagar) Sabarmati The land of Final Plot No. 345 in TP Scheme No. 3 of the village of Moje - Changispur in the Taluka. The Government Servants Co. O. H. S. Ltd. has requested for a title clearance opinion for a sub-plot/bungalow No. 28 measuring 802 sq.m., including the construction of 171.70 sq.m., located on the said land. The property is situated in the City Survey Ward: TP 3/3-4 Sheikhpur Khanpur Changispur, and has been allotted City Survey No. 3181 with an area of 802 sq.m. The property is owned, possessed and enjoyed jointly by (1) Urmila Muljibhai, (2) Jagruti Muljibhai, (3) Chandrika Muljibhai, (4) Niru Mukesh Patel (wife), (5) Mansi Mukesh Patel, (6) Saurabh Mukesh Patel, and (7) Rupali Mukesh Patel. The property is free from all types of encumbrances and legal disputes. If anyone has any encumbrance, charge, or any kind of possession right or any claim to this property, they are requested to inform us in writing along with evidence within 7 days at the address below. Failure to do so will be considered as an acceptance that no one has any right to this property, and if they do, they are waiving it. After the expiry of the deadline, we will issue a certificate of title clearance opinion regarding this property. After that, no objections or disputes will be entertained. Dated: 04-12-2024 Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-ચંગીસપુર ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ-૩ (મેમનગર) સાબરમતી તાલુકાનાં મોજે - ચંગીસપુર ગામની સીમનાટી.પી. સ્કીમ નં.૩ ના ફાઈનલ પ્લોટ નં.૩૪૫ ની જમીન ઉપર ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો. ઓ. હા. સો. લી. માં આવેલ સબ- પ્લોટ/બંગલા નં.૨૮નીચો.મી.૮૦૨ ની જમીન તથા તેમાં આવેલ ચો.મીટર: ૧૭૧.૭૦ના બાંધકામવાળી મીલકત કે જેનો સીટી સર્વે વોર્ડ : ટી.પી. ૩/૩-૪ શેખપુર ખાનપુર ચંગીઝપુરમાં સમાવેશ કરીને ફાળવેલ સીટી સર્વે નં.૩૧૮૧ની ચો.મી.૮૦૨ ના ક્ષેત્રફળવાળી મીલકત (૧) ઉર્મીલા મુળજીભાઈ, (૨) જાગૃતિ ળજીભાઈ, (૩) ચંદ્રિકા મુળજીભાઈ, ૪) નીરૂ મુકેશ પટેલ (પત્ની), (૫, માનસી મુકેશ પટેલ, (૬) સૌરભ મુકેશ પટેલ તથા (૭) રૂપાલી મુકેશ પટેલની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ મીલકત ઉપર કોઇનો બોજો, ચાર્જ કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહીં આવે તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર મીલકતનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઈપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા. ૦૪-૧૨- ૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ એસોસીએટ્સ ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap