Public Notice for 3

Hanspura, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sabarmati
VILLAGE Hanspura
CITY ahmedabad
FINAL PLOT# 407/2
NOTICE CONTENT
Public Notice Ahmedabad District, Ahmedabad Sub District, Ahmedabad - 3 (Memnagar), Sabarmati Taluka, Changispur, TP Scheme No. 3, Final Plot No. 407/2, Anand Cooperative Housing Society Limited is located in the land and the society's Roopa Building is located on the 7th floor. Flat No. 73, measuring 84.60 sq.m. (as per tax bill), the property of the deceased Hemendra Babulal Shah's heirs 1) Smitaben Hemendramal Shah, 2) Akash Hemendra Shah and 3) Jainam Hemendrabhai Shah, Deccan - Ahmedabad have declared that they are the joint owners in possession and enjoyment of the property and that the property is completely free from all kinds of encumbrances. They have sought an opinion on the title of the said property. Because the property is not subject to any encumbrance, claim, right, share, or any type of mortgage, lien, charge or license in possession from any financial institution, bank, corporation, company, firm, organization or any person. If any person has a right of possession/ownership/maintenance/residence, they are requested to inform us in writing along with documentary evidence within 7 (seven) days from the date of publication of this notice at the address given below. If they fail to do so, we will assume that there is no claim, right, share, encumbrance on the said property or any part thereof, and if there is any, it has been waived by all concerned. We will issue the title certificate after the expiry of the stipulated time. Therefore, the public and all concerned should take note of the fact that no further complaints, claims or disputes will be entertained thereafter. Ahmedabad. Date - 18/03/2025 Sejwani & Co. (Solicitor, Advocates & Notary) Deepak B. Sejwani, Advocate & Notary, Dhiraj D. Sejwani, Solicitor & Advocate Raju D. Sejwani, Advocate 212/A, Sun Orbit, Fr. Nayara Petrol Pump, Rajpath Rangoli Road, Sindhu Bhavan Area, Bodakdev, Ahmedabad. Tel- 45020301.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૩ (મેમનગર) ના સાબરમતી તાલુકાના મોજે ચંગીસપુરની સીમમાં આવેલ ટી.પી. સ્કીમ નંબર - ૩ નાં ફાઈનલ પ્લોટ નંબર - ૪૦૭/૨ ની જમીનમાં આનંદો કો-ઓપરેટીવ હાઉર્સીંગ સોસાયટી લીમીટેડ આવેલ છે અને સદર સોસાયટીના રૂપા બીલ્ડીંગના સેવન્થ ફલોરે આવેલ ફ્લેટ નંબર- ૭૩ ની સ.ચો.મીટર - ૮૪.૬૦ (ટેક્ષ બીલ મુજબ) વાળો મીલકત મર્હુમ હેમેન્દ્ બાબુલાલ શાહના વારસદારો ૧) સ્મિતાબેન હેમેન્દ્રમાઈ શાહ, ર૨ )આકાશ હેમેન્દ્ર શાહ તથા ૩) જૈનમ હેમેન્દ્રભાઈ શાહ, ડેકાણુ- અમદાવાદનાએ પોતાની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે મુક્ત હોવાનું જણાવી સદર મીલકતના ટાઈટલ્સ અંગે અભિપ્રાયની માંગણી કરેલ છે. સબબ કે સદર મીલકત ઉપર કોઈનો કોઈપણ જાતનો બોજો, લાગ- ભાગ, હક્ક, હિસ્સો તથા કોઈપણ નાણાંકીય સંસ્થા, બેંક, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા કે કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો ગીરો, લીયન, ચાર્જ હોય કે લાયસન્સ કબજા ભોગવટો/બાનાખત/ભરણપોષણ - રહેણાંકનો હક્ક આવેલ હોય તો તે અંગેની જાણ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં દસ્તાવેજી પુરાવા સહીત લેખીતમાં અમોને નીચે દર્શાવેલ સરનામે અચુક જાણ કરવી, જો તેમ કરવામાં નહીં આવે તો સદર મીલકત કે તેના કોઈપણ ભાગ પરત્વે અન્ય કોઈનો કોઈપણ લાગભાગ, હક્ક, હિસ્સો, બોજો આવેલ નથી અને આવેલ હોય તો તે તમામ જતા યાને વેવ કરેલ છે તેમ સમજી અમો મુદત વિત્યે ટાઈટલ સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું. ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારની દાદ-ફરીયાદ-તકરાર ચાલશે નહી તે બાબતની જાહેર જનતાને તથા લાગતા વળગતા તમામે નોંધ લેવી. અમદાવાદ. તારીખ -18/03/2025 Sejwani & Co. (Solicitor, Advocates & Notary) Deepak B. Sejwani, Advocate & Notary, Dhiraj D. Sejwani, Solicitor & Advocate Raju D. Sejwani, Advocate 212/A, Sun Orbit, Fr. Nayara Petrol Pump, Rajpath Rangoli Road, Sindhu Bhavan Area, Bodakdev, Ahmedabad. Tel- 45020301.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap