Public Notice for 109

Hanspura, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Asarva
VILLAGE Hanspura
CITY auda
FINAL PLOT# 43/3
SURVEY# 1b/r/4
NOTICE CONTENT
Public Notice Located in Moj-e, Hanspura of Asarva Taluka, Ahmedabad District. Block No. 1b/r/4 spanning 3847 sq. meters, under TP Scheme No. 109, Land of Subplot No. 4 measuring 2307.99 sq. meters for multipurpose usage. This non-agricultural land is independently owned and possessed by YASHVI DEVELOPERS, free from any encumbrances. We have decided to sell this land to our buyer who has demanded a Title Clearance Certificate from us. Therefore, if there exist any legal injunctions, claims, ongoing court orders or rights such as encumbrances, possession rights etc., kindly notify us in writing with documented proof within 7 days from the publication of this notice to the address below. (Objections sent without valid proof will not be considered). Post this deadline, any issues or claims on this property will be disregarded and the Title Clearance Certificate will be issued. Note this. Narendra Padsala, S.D. Mishra, Rahul Gaudani, (Advocate and Notary) Earth Associates 214-215, Silver Square, Near Dipak School, Nikol, Ahmedabad - 380049 Contact: 8141437067, 9879000556
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - હંસપુરા અમદાવાદ જીલ્લાના અસારવા તાલુકા ના મોજે ગામ હંસપુરા ના બ્લોક નં. ૧બ/ર/૪ ની ૩૮૪૭ ચો.મીટર, ટી. પી. સ્કીમ નં.૧૦૯, એફ.પી નં.૪૩/ ૩પૈકીની જમીનના સબપ્લોટનં.૪ની ૨૩૦૭.૯૯ ચો.મીટર બહુહેતુક ઉપયોગ માટે બીનખેતીની જમીન YASHVI DEVELOPERS એ નામની ભાગીદારી પેઢીની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓમાથી મુક્ત હોવાનુ જણાવી સદર જમીન અમારા અસીલને વૈચાણ આપવાનું નક્કી કરેલ હોય અમારાઅસીલએ અમારી પાસેથીસદર જમીનના ટાઇટલ ક્લિયરંસ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદર જમીન અંગે કોઇના બાનાખત, વેચાણ, બક્ષીસ, પાવર, વારસો, ગીરો કે બેંકના બોજા, કબજા હક્ક વિગેરે અગર કોઇ કોર્ટ નો મનાઇ હુકમ કે દાવા દુવી ચાલુ હોય તો તેની જાણ લેખિતમા દસ્તાવેજી પુરાવા સહિત આ નોટીસ પ્રસિધ્ધ થયે થી દિન-૭ મા નીચેના સરનામે રજી.પોસ્ટથી કરવી (માન્ય પુરાવા વગરની મોકલેલ વાંધા અરજને ધ્યાને લેવામા આવશે નહિ). ઉક્ત સમયમર્યાદા વિત્યા બાદ આવનાર વાંધા કે હક્ક દાવા ઉપર કોઇપણ પ્રકાર નો લક્ષ્ય આપ્યા સિવાય સદર જમીન નો ટાઇટલ ક્લિયર સર્ટીફીકેટ ઇસ્યુ કરવામા આવશે તેની નોંધ લેશોજી. નરેન્દ્ર પડસાળા, એસ.ડી.મિશ્રા, રાહુલ ગૌદાની, (એડવોકેટ એન્ડ નોટરી) અર્થ એસોસીએટ્સ ૨૧૪-૨૧૫, સિલ્વર સ્ક્વેર, દિપક સ્કુલ પાસે, નિકોલ, અમદાવાદ - ૩૮૦૦૪૯ મો. 8141437067, 9879000556
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap