Public Notice for 109

Hanspura, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Asarva
VILLAGE Hanspura
CITY auda
FINAL PLOT# 43/3
SURVEY# 1b/r/4
NOTICE CONTENT
Public Notice Located in - Hanspura, Asarva Taluka of Ahmedabad District Block No. 1b/r/4 covering 3847 sq.m, under T.P. Scheme No. 109, F.P No. 43/3 piece of land of sub-plot No. 4 covering 2307.99 sq.m for multi-purpose, non-agricultural use YASHVI DEVELOPERS, a partnership firm owning the land free of all encumbrances and liens, has decided to sell this earmarked land to us. We, the assignees, have requested a title clearance certificate from the developers concerning this land. Therefore, anyone having any claims, prohibitions from the court, existing lawsuits, should submit proof in writing within 7 days from the publication of this notice to the address given below (Unsubstantiated pleas will not be considered). After this stipulated time, any issues or claims regarding this land will be disregarded, and a title clearance certificate will be issued accordingly. Please note. Narendra Padasala, S.D. Mishra, Rahul Gaudani, (Advocate and Notary) Earth Associates 214-215, Silver Square, near Deepak School, Nikol, Ahmedabad - 380049 Mobile: 8141437067, 9879000556
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - હંસપુરા અમદાવાદ જીલ્લાના અસારવા તાલુકા તા મોજે ગામ હંસપુરા તા બ્લોક નં. ૧બ/ર/૪ ની ૩૮૪૭ ચો.મીટર, ટી. પી. સ્કીમ નં.૧૦૯, એફ.પી નં.૪૩/ ૩પૈકીની જમીનના સબપ્લોટનં.૪ની ૨૩૦૭.૯૯ ચો.મીટર બહુહેતુક ઉપયોગ માટે બીનખેતીની જમીન YASHVI DEVELOPERS એ નામની ભાગીદારી પેઢીની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓમાથી મુક્ત હોવાનુ જણાવી સદર જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ હોય અમારાઅસીલએ અમારી પાસેથીસદર જમીનના ટાઇટલ ક્લિયરંસ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદર જમીન અંગે કોઇના બાનાખત, વેચાણ, બક્ષીસ, પાવર, વારસો, ગીરો કે બેંકના બોજા, કબજા હક્ક વિગેરે અગર કોઇ કોર્ટ નો મનાઇ હુકમ કે દાવા દુવી ચાલુ હોય તો તેની જાણ લેખિતમા દસ્તાવેજી પુરાવા સહિત આ નોટીસ પ્રસિધ્ધ થયે થી દિન-૭ મા નીચેના સરનામે રજી.પોસ્ટથી કરવી (માન્ય પુરાવા વગરની મોકલેલ વાંધા અરજીને ધ્યાને લેવામા આવશે નહિ). ઉક્ત સમયમર્યાદા વિત્યા બાદ આવનાર વાંધા કે હક્ક દાવા ઉપર કોઇપણ પ્રકાર નો લક્ષ્ય આપ્યા સિવાય સદર જમીન નો ટાઇટલ ક્લિયર સર્ટીફીકેટ ઇસ્યુ કરવામા આવશે તેની નોંધ લેશોજી. નરેન્દ્ર પડસાળા, એસ.ડી.મિશ્રા, રાહુલ ગૌદાની, (એડવોકેટ એન્ડ નોટરી) અર્થ એસોસીએટ્સ ૨૧૪-૨૧૫, સિલ્વર સ્ક્વેર, દિપક સ્કુલ પાસે, નિકોલ, અમદાવાદ - ૩૮૦૦૪૯ મો. 8141437067, 9879000556
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap