NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad, Sub-District Ahmedabad-6 (Naroda) and Taluka Asarwa, in the village of Hanspura, located in block number 96, an area of 21348 square meters, out of which 14214 square meters of agricultural land (1) Bhikhaji Mangaji (2) Dinesh Bhai
Babbaji (3) Kokilaben, widow of Baldevji Babbaji Thakur (4) Anil Kumar Baldevji Thakur (5) Karanji Baldevji Thakur (6) minor, Kokilaben Baldevji Thakur, guardian of Jaydeep Baldevji Thakur.
All residing at Bilasiya, Ahmedabad, have applied for a Title Clearance Certificate as they are in joint possession and enjoyment of this property and it is free from any encumbrances. If anyone has any right, interest, or share in this land, they must inform the registrar within 7 (seven) days with proof of their claim. (Claims without proof will not be considered) If they fail to do so, it will be assumed that they have no right, interest, or connection, and if any such right exists, it is deemed waived. The title clearance certificate will then be issued, and no further objections will be entertained.
VIJAY Y. CHAUGULE & CO.
VIJAY Y. CHAUGULE, ADVOCATE
425 to 428, Devanandan Mall
Opposite Sanyas Ashram, Ellisbridge,
Ahmedabad 380006
Phone No.: 8780648943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ-
ડીસ્્ટ્રીક્ટ અમદાવાદ-૬ (નરોડા) અને
તાલુકે અસારવાના મોજે-ગામ
હંસપુરાની સીમમાં આવેલ બ્લોક
નંબર- ૯૬ ક્ષેત્રફળ ૨૧૩૪૮
સમચોરસમીટર પૈકી ક્ષેત્રફળ ૧૪૨૧૪
સમચોરસમીટરની ખેતીની જમીન (૧)
ભીખાજી મંગાજી (૨) દિનેશભાઇ
બબાજી (૩) કોકિલાબેન તે બળદેવજી
બબાજી ઠાકોરના વિધવા (૪)
અનિલકુમાર બળદેવજી ઠાકોર (૫)
કરણજી બળદેવજી ઠાકોર (૬) સગીર
જયદીપ બળદેવજી ઠાકોરના વાલી
તરીકે કોકિલાબેન બળદેવજી ઠાકોર,
તમામ ઠેકાણું બીલાસીયા,
અમદાવાદનાંએ તેઓની સહમાલિકી
કબજા ભોગવટાની તેમજ તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનુ જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઇનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) ની અંદર પ્રમાણીત પુરાવા
સહીત રજી.એ.ડી.થી જાણ કરવી
(પુરાવા વગરના વાંધાઓ ઘ્યાને
લેવામાં આવશે નહી) અને જો તેમ
કરવામાં કસુર કરવામાં આવશે તો
કોઈનો હક્ક, હિત, સબંધ નથી અને
હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે ત્યારબાદ કોઇની
કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪રપ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬૪૮૯૪૩