Public Notice for 28/B (Sakhojanapara Zip Timbi)

Hanumanpura, Vadodara

DISTRICT Vadodara
TALUKA Waghodia
VILLAGE Hanumanpura
CITY vadodara
FINAL PLOT# 158
SURVEY# 109/1, 109, 55/peci
NOTICE CONTENT
We, Advocate Deepak J. Thakkar, hereby give this public notice to inform that, in the village of Hanumanpura, within the jurisdiction of the Registry District and Sub District - Waghodia, Gujarat State, there is a non-agricultural land situated, Block No. 109/1, 109, Old Survey No. 55/peci, TP Scheme No. 28/B (Sakhojanapara Zip Timbi), OP No. 158, FP No. 158. The land has an area of 2554 sq.m. The current owners of this property are Ms. Chetana K. Patel and Kalpeshkumar Kantilal Patel, and they wish to sell this property to our client. Our client has requested a title clearance report from us. Therefore, this public notice is to inform that if any individual, organization, or bank has any claim, interest, right, relation, charge, mortgage, MOU, or pending litigation related to the above-mentioned property, they should submit their written objection along with evidence to the below-mentioned address within 10 days of the publication of this notice. After the expiry of this time, no objection of any kind will be entertained, and the title clearance certificate will be issued. Please take note. Date: 07-03-2025, Place: Vadodara. Sent through us. Advocate Deepak J. Thakkar Yash D. Thakkar Address: 108/A, Radhakrisna Flat, Near Akota Garden, Akota, Vadodara.
ગુજરાતી નોટિસ
DS જઠર અમો એડવોકેટ દીપક જે.ઠક્કર તે આ જાહેર નોટીસ આપીને જણાવીએ છીએ કે, ગુજરાત રાજ્યના રજી.ડીસ્ટ્રીક્ટ અને સબ ડીસ્ટ્રીક્ટ- વાઘોડીયા ના મોજે ગામઃ હનુમાનપુરા ની સીમમાં આવેલ બીનખેતીની જમીન જેનો બ્લોક નં. ૧૦૯/૧, ૧૦૯, જુનો રે.સ.નં, પ૫/પેકી, ટી.પી.સ્કીમ નં. ૨૮/બી, (સખોજ ાનપારા ઝીપ ટીંબી), ઓ.પી.નં. ૧૫૮, એફ.પી.નં. ૧૫૮ છે. જેનું ક્ષેત્રફળ ૨૫૫૪ ચો.મી,છે. જેના હાલના માલિક શ્રીમતી ચેતના કે.પટેલ અને કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ છે અને તેઓ સદરહું મિલકત અમારા અસીલને વેચાણ કરવા માંગે છે. જેથી અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ રીપોર્ટ માંગેલ છે. જેથી આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે ઉપરોક્ત મિલકત પરત્વે કોઇપણ વ્યક્તિ, સંસ્થા અથવા બેન્કનો કોઇપણ પ્રકારનો હક્ક, હીસ્સો, ીત, સબંધ કે ચાર્જ, મોર્ટગેજ, એમ.ઓ.યુ કે લીટીંગેશન પેન્ડીંગ હોય તો, સદરહું નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૧૦ માં નીચે જણાવેલ સરનામે લેખીત વાંધા પુરાવાસહ રજુ કરવા. મુદત પુરી થયા બાદ કોઇની કોઇ પણ પ્રકારની તકરાર ચાલશે નહીં અને ટાઈટલ ક્લીયરન્સ સટી. આપવામાં આવશે જેની નોંધ લેવી. તા.૦૭-૦૩-૨૦૨૫, સ્થળઃ વડોદરા. રવાના અમારી મારફત. એડવોકેટ્સ પક જે.ઠક્કર ડક યશ ડી.ઠક્કર સરનામું: ૧૦૮/એ, રાધાકૃષ્ણ ફ્લેટ, અકોટા ગાર્ડન પાસે,અકોટા,વડોદઃ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap