DISTRICT Kheda
TALUKA Matar
VILLAGE Hariyala
CITY auda
SURVEY# 399
NOTICE CONTENT
Public Notice This is to inform that plot No. 399, Block No. 807, Area 4.06 hectares in Hariyala village, Kheda Taluka, belongs to our clients Khoda Bhai Jesang Bhai Rathod and Prabhat Bhai Jesang Bhai Rathod, etc. This land is to be sold and therefore a title certificate is required. Therefore, if anyone has any right, interest, share, burden, easement, Ilakho, Banakhat Girohak, in this land, then they must inform in writing at the address below, within 7 days, with supporting documents. If this is not done, it will be assumed that no one has any right, interest, share, burden, easement, Ilakho, Banakhat Girohak, on this land and if there is, it is deemed to be waived. Accordingly, a Title Clearance Certificate will be issued regarding this property and no objection will be entertained thereafter. Take note of this. Date: 31/05/2024 Bharat Bhai G. Parmar (Advocate) House: Malawada, Taluka: Matar, District: Kheda Office: C-12, City Center, Opposite Bus Stand, Matar, Taluka: Matar, District: Kheda Phone: 99257 90515
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી નોટીસ આપી જણાવવાનુ કે ગામ હરિયાળા, તા.જિ.ખેડાની સીમ ના ખાતા નં.૩૯૯, બ્લોક નં.૮૦૭, હે. ૦-૯૩-૦૭, આકાર ૪.૦૬વાળી જમીન અમારા અસીલ ખોડાભાઇ જેસંગભાઇ રાઠોડ અને પ્રભાતભાઇ જેસંગભાઇ રાઠોડ વિગેરે નાઓની આવેલ છે સદર જમીન વેચાણ કરવાની હોઇ તેના માટે ટાઇટલ સર્ટીની અમારી પાસે માંગણી કરવામાં આવેલ છે. જેથી આ જમીનમાં કોઇનો કોઇપણ પ્રકાર નો લાગભાગ હકક, હીત, હીસ્સો, બોજો, સુખાધીકાર, ઇલાખો, બાનાખત ગીરોહક ધરાવતા હોય તો તેમણે તે અંગેના પુરાવા સાથે લેખીતમાં નીચેના સરનામે દિન-૭માં લેખીતમાં રજી. પોસ્ટ. એડી. થી જાણ કરવી જો તેમ કરવામાં નહી આવે તો આ જમીનમાં કોઇનો કોઇ પણ પ્રકારનો લાગભાગ હકક, હીત, હીસ્સો, બોજો, સુખાધીકાર, ઇલાખો, બાનાખત ગીરો હકક, ધરાવતા નથી અને જો હોય તો જતો (વેવ) કરેલ છે. તેમ માની સદરહું મિલકત અંગે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દેવામાં આવશે અને ત્યાર બાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની સ્પ નોધ લેવી. તારીખઃ:૩૧/૦૫/૨૦૨૪ ભરતભાઇ જી. પરમાર (એડવોકેટ) ઘરઃ માલાવાડા, તા.માતર, જી. ખેડા ઓફિસ: સી-૧૨, સીટી સેન્ટર, બસ સ્ટેન્ડ સામે, માતર, તા.માતર, જિ.ખેડા ફોન. મો. ૯૯૨૫૭ ૯૦૫૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap