DISTRICT Sabar Kantha
TALUKA Talod
VILLAGE Harsol
CITY ahmedabad
SURVEY# 974
NOTICE CONTENT
Notice Regarding Title Clearance Certificate Application This notice pertains to the application for a title clearance certificate for agricultural land with an area of 0-63-62 Hectare, located at Moje Harsol, Talod, Sabarkantha, identified by revenue records as Khatha No. 1754, Block Survey No. 974 (old Block/Survey No. 432). The applicant is Ashchinkumar Ravishankar Raval and Raval Champaben Tai Ravishankar Mahasuksharam, widow, who jointly own the said property. The applicants claim that the property is free from any encumbrances, liens, or claims. They are requesting a title clearance certificate to confirm the ownership of this land. This notice serves as a public announcement that any person claiming any right, title, or interest in the said land, including encumbrances, liens, or any other claim, is requested to appear before the undersigned, within 10 days of this notice, at the address mentioned below, with documentary evidence. Failure to submit any claim within the specified time will result in the issuance of a title clearance certificate without considering any further objections. Location: Gandhinagar Date: 01/04/2025 Hemang J. Patel (Advocate) Office: 404, Fourth Floor, Abhishek Complex, Sector-11, Gandhinagar-382011 Mobile: 9724229443
ગુજરાતી નોટિસ
મોજે હરસોલ, તા.તલોદ, જી.સાબરકાંઠાના ખાતા નં : ૧૭૫૪નાબ્લોકસર્વેનં : ૯૭૪ (જુનો બ્લોક/સર્વેનં : ૪૩૨)ની ૦-૬૩-૬૨ હે.આરે.ચો.મી.વાળી ખેતીની જમીનના માલીકો અશ્ચિનકુમાર રવિશંકર રાવલ તથા રાવલ ચંપાબેન તૈ રવિશંકર મહાસુખરામની| વિધવાનાઓની હિસ્સાની સંયુક્ત, માલિકી,કબજા,ભો ગવટાની| હક્ક,હિત,હિસ્સાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે મુક્ત હોવાનું જણાવી સદર જમીનના ટાઈટલ ક્લિયર સર્ટીફિકટની માંગણી કરેલ છે.તો સદરહુ જમીનમાં કોઈનો 'બોજો,આલેખો,લીયન કે લાગભાગ! હોય તો દિન-૧૦(દસ)માં અમોને નીચેના સરનામે રૂબરૂ યા રજી.પો,એડીથી દસ્તાવેજી પુરાવા! સહિત જાણ કરવી .મુદત વીતે કોઈની તકરાર ધ્યાને લેવામાં આવશે નર્હી.અને સદરહુ જમીનનું ટાઈટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં! આવશે સ્થળ : ગાંધીનગર. તારીખ: ૦૧/૦૪/૨૦૨૫ હેમાંગ જે.પટેલ (એડવોકેટ) ઓફીસ : ૪૦૪, ફોર્થફલોર, અભિષેક કોમ્યેક્ષ, સેક્ટર -૧૧,ગાંધીનગર-૩૮૨૦૧૧ મો.૯૭૨૪૨૨૯૪૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap