DISTRICT Ahmedabad
TALUKA Detroj-Rampura
VILLAGE Hathipura
CITY ahmedabad
FINAL PLOT# 390
SURVEY# 211
NOTICE CONTENT
Village: Hathipura District: Ahmedabad, Sub-district: Detroj Taluka: Detroj-Rampura Survey Number: 211 (Old) Block Number: 390 Area: 1958.1 sq.m. Landowner: Kanchanben Chaturbhai (Daughter of Prahlad Bhai) Address: Vasna, Ahmedabad This is to inform that the land owner has applied for a title clear certificate for the above mentioned property. Any person claiming ownership of the above mentioned property must submit a certified copy of the claim along with proof within 7 days of this notice. Failure to do so will be deemed as waiver of any claim. This notice is to be taken as a final and binding decision and will not be open to challenge. Date: 31/03/2025 Place: Ahmedabad Advocate: Mahesh R. Thakor, Rahul S. Thakor, Jayesh R. Thakor, Kismat J. Thakor Office: 508, Shillya The Address, SP Ring Road, Shilj Circle, Shilj, Ahmedabad - 380059.
ગુજરાતી નોટિસ
મોજે ગામ: હઠીપુરા | જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ ડીસ્ટ્રીક્ટ દેત્રોજ જન રામપુરા તયા તાલુકો દેત્રોજ-રામપુરા ના મોજે ગામ - હઠીપુરાની સીમના બ્લોકનં, ૩૯૦ (જુનો સર્વેનં. ૨૧૧)! ની કુલ ૧૯૫૮ ૧ ચો.મી. તે પૈકી ૮૩૯૮ ચો.મી. વાળી ખેતીની જમીનના માલીક કંચનબેન ચતુરભાઇ ની દિકરીતે પ્રહલાદભાઇના પત્ની, રહે. વાસણા, અમદાવાદ નાઓની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની જમીન તમામ પ્રકારના બોજાઓ| રહીત હોવાનુ જણાવી સદરહુ જમીનના ટાઇટલ કલીયર સર્ટીફિકેટ ની અમરી પાસેથી માંગણી કરેલ છે. + ઉપરોકત જમીનમાં કોઇનો કોઈપણ પ્રકારનો બોજો યા હક્ક દાવો આવેલો હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઈડ નકલ સહિત દિન-૭ (સાત) માં રજી. એ.ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો કોઇ હક્કો આવેલા નથી અને આવેલ હોય તો જતા કરેલ છે તેમ સમજી ટાઇટલ ક્લીયર સર્ટીફિકેટ આપવામાં આવશે ભારબાદ કોઈની તકરાર ચાલશે નહિ. તા. ૩૧/૦૩/૨૦૨૫ સ્થળ : અમદાવાદ મહેશ આર. ઠાકોર (એડવોકેટ) રાહુલ એસ, ઠાકોર (એડવોકેટ) જયેશ આર. ઠાકોર (એડવોકેટ) કિસ્મત જે. ઠાકોર (એડવોકેટ) ઓફીસ : ૫૦૮, શીલ્ય ધ એડ્રેસ, એસ.પી. રીંગ રોડ, શીલજ સર્કલ, શીલજ, અમદાવાદ-૩૮૦૦૫૯.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap