NOTICE CONTENT
Public Notice
This is to inform by this public notice that, in the revenue survey block number 39, of the village Thaltej, in the taluka of Ghatlodia, in the district of Jat, in the land of TP number 2, FP number 74, in the non-agricultural land of "Ratna Shree Co. O. H. So. Li. Ke, which is known as "Suvas Complex," the properties of the following details, including the individual units, that is, flats and shops, are requested to be purchased from the original owner of the property by our client.
The properties are owned by the original owner and are occupied by them. For the purpose of obtaining a title clear certificate, we have published this public notice for the following properties: (1) Jay Deepakkumar Patel, owner of flat number C-12 (2) Darshanbhai Babubhai Prajapati, owner of flat C-1 (3) Desai Manishkumar Chaganbhai, owner of flat number D-9 (4) Surendrakor Bhatti, owner of flat D-3 (5) Patel Jibhai Harjibhai, owner of S-228 (6) Anilbhai Podar, owner of flat B-6.
If any person or entity has any right, interest, share, claim, or any other claim related to the property mentioned above, please submit documentary evidence to the address mentioned below within 7 days of this notice. Failure to do so will be deemed as a waiver of any right or interest in the property and the title clear certificate will be issued.
Date:- 29 / 03 / 2025
Place:- Ahmedabad
FOR:
VYAS AND BHAGWAT
ASSOCIATES
CHAITANYA M. VYAS
SOHAM S. BHAGWAT
MAHAVIRDAN H. RATNU
SALONI D. VALAND
( ADVOCATES)
HIGH COURT OF GUJARAT
OFFICE :- 821,8TH FLOOR,
LOHA BHAVAN, NR. OLD HIGH
COURT, INCOME TAX,
NAVRANGPURA
AHMEDABAD - 380009.
(0) 079-27541399,
FAX-079-27541399
(M) 9925916995: 9898004173
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આ જાહેર નોટિસ આપીને જણાવવાનું
કે જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદ ના તાલુકે ઘાટલોડિયા ના
મોજે ગામ થલતેજ ની સીમના રેવન્યુ
સર્વે બ્લોક નંબર ૩૯ પૈકી, ના ટી.
પી. નંબર ર ના ફા. પ્લોટ નંબર ૭૪
ની બિન ખેતની ની જમીન પર આવેલ
“રત્ન શ્રી કો. ઓં. હા. સો. લી. કે
જે “સુવાસ કોમ્પ્લેક્સ'' તરીકે
ઓળખાય છે. તેમાં આવેલ અલગ
અલગ યુનિટ યાને ફૂલેટ તથા દુકાનો
પૈકી નીચે દર્શાવેલ વિગત ની મિલકતો
અમારા અસીલ શ્રી મિલકત ના મૂળ
માલિક પાસેથી ખરીદ કરવા માંગતા
હોય જેતે મિલકત વેચાણ આપવા
ઇચ્છિત માલિક ની કુલ સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટા ની આવેલ છે તેવું
જણાવી અમારી મારફત ટાઇટલ
ક્લિયર સર્ટિફિકેટની માંગણી કરેલ છે
અને જેના માટે અમો નીચે જણાવેલ
મિલકત માટે આ જાહેર નોટિસ પ્રસિદ્ધ
કરીએ છીએ જેમાં (૧)જય દીપકકુમાર
પટેલ જે ફ્લેટ નંબર સી-૧૨ ના
માલિક(૨)દર્શનભાઈ બાબુભાઇ
પ્રજાપતિ જે ફ્લેટ સી-૧ ના
માલિક(૩)દેસાઇ મનીશકુમાર
છગનભાઇ જે ફ્લેટ નંબર ડી-૯ ના
માલિક(૪)સુરેન્દ્રકોર ભાટી જે ફ્લેટ
ડી-૩ ના માલિક(૫) પટેલ જીભાઇ
હરજીભાઈ જે એસ-ર૨૮ ના
માલિક(૬)અનિલભાઈ પોદર જે ફ્લેટ
બી-૬ ના માલિક કે જે તેમની મિલકત
અન્વયે આ જાહેર નોટિસ આપી
જણાવીએ છીએ. જો કોઈપણ વ્યકિતી
કે ઈસમ ને ઉપરોક્ત દર્શાવેલ મિલકત
અન્વયે કોઈપણ હક્ક, હિત, હિસ્સો,
દર, દાવો આલેખ વિગેરે કશુપણ હોય
તો આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન ૭
માં દર્શાવેલ સરનામે દસ્તાવેજી પુરાવા
મોકલી જાણ કરવી અને જો તેમ
કરવામાં કશૂર થશે તો કોઈ નો કોઈપણ
પ્રકારે હક્ક, હિસ્સો પોષતો નથી અને
છે તો તે જતો યાને વેવ કરેલ છે તેવું
જાણી ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ ઇસ્યુ
કરવામાં આવશે તેની નોંધ લેવી.
તારીખ :- ૨૯ / ૦૩ /૨૦૨૫
સ્થળ :- અમદાવાદ
FOR:
VYAS AND BHAGWAT
ASSOCIATES
CHAITANYA M. VYAS
SOHAM S. BHAGWAT
MAHAVIRDAN H. RATNU
SALONI D. VALAND
( ADVOCATES)
HIGH COURT OF GUJARAT
OFFICE :- 821,8TH FLOOR,
LOHA BHAVAN, NR. OLD HIGH
COURT, INCOME TAX,
NAVRANGPURA
AHMEDABAD - 380009.
(0) 079-27541399,
FAX-079-27541399
(M) 9925916995: 9898004173