NOTICE CONTENT
This is to inform the public that,
Taramatiben Tai Dhanjibhai Kashiram's widow, (2) Dharmenrabhai Dhanjibhai, (3) Jayotiben Dhanjibhai Patel, (4) Shitalben Dhanjibhai Patel, all residents of Thaltej village, Ahmedabad, have applied for a title clear certificate for their complete ownership of the non-agricultural land (1) with a total area of 1-02-59 Hectare, situated in Plot No. 7/B with an area of 6155 square meters, Final Plot Number 7/B, TP Scheme Number 217, Survey Number 7/B, Khat number 2207, located in the outskirts of village Hebatpur, Taluka Ghatlodiya, District Ahmedabad. This land is free of any encumbrances.
If anyone has any claims, rights, interests, relations, objections, disputes, etc. on this land, they are requested to provide written evidence within 7 days from today to the undersigned at the address given below. Otherwise, it will be understood that no such claims, rights, interests, relations, objections, disputes, etc. exist or are upheld and they are considered abandoned or waived. A title clear certificate will be issued accordingly and no objections will be entertained afterwards.
Dated 31/3/2025
Sohail A. Patel, Advocate and Notary, Biren D. Patel Advocate,
1, Vinte Villa Bungalows, Soham Chowk House, Thaltej,
Ahmedabad-380059.
(M) 9898263405.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે,
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ
અમદાવાદના તા.ઘાટલોડીયાનાં
મોજેગામ હેબતપુરની સીમનાં ખાતા
નંબર-ર૨૦૭ના સર્વેનંબર૭/બ ની
હે.આરે.ચો.મી. ૧-૦૨-૫૯ ના
ટી.પી.સ્કીમ નંબર-૨૧૭ના
ફાઈનલ પ્લોટ નંબર-૭/બી ની
સ.ચો.મી. ૬૧૫૫ના કષેત્રફળવાળી
બહુહેતુકના ઉપયોગવાળી
બીનખેતીની જમીન (૧)
તારામતીબેન તૈ ધનજીભાઈ
કાશીરામની વિધવા, (૨) ધર્મેન્રભાઈ
ધનજીભાઈ, (૩) જયોતીબેન
ધનજીભાઈ પટેલ, (૪) શીતલબેન
ધનજીભાઈ પટેલ, સર્વે રહેવાસી
થલતેજ ગામ, અમદાવાદ
નાઓએતેઓની કુલસ્વતંતર
માલીકીની તથા સર્વે પ્રકારના
બોજાઓથી મુકત આવેલી હોવાનું
જણાવી અમો પાસે ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
સબબસદર જમીન પરત્વે બીજા
કોઈનાં કોઈપણ જાત્તતાં લાગભાગ,
હકક, હિસ્સા, હિત, સબંધ, વાંધા,
તકરાર, વિગેરે કાંઈ આવેલો હોય કે
પોષાતા હોય તો તે અંગે લેખીતમાં
પુરાવા સહીત આજથી દીન-૭ માં
અમોને રજી.એ.ડી.થી નીચેનાં
સરનામે જાણ કરવી અન્યથા સદર
જમીન પરત્લે કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ, હકક, હિસ્સા, હિત,
સબંધ, વાંધા, તકરાર, વિગેરે કાંઈ
પોષાતો નથી કે આવેલ નથી અને હોય
તો તે જતા યાને વેવ કરેલ છે, તેમ
સમજી ટાઈટલ્સ ક્લીયર સર્ટીફીકેટ
ઈશ્યૂ કરવામાં આવશેઅનેત્યારબાદ
કોઈની તકરાર ચાલશે નહીં.
તા.૩૧/૩/૨૦૨૫
સોહિલ એ. પટેલ, એડવોકેટ એન્ડ
નોટરી, બિરેન ડી, પટેલ એડવોકેટ,
૧, વિન્ટે વિલા બંગલોઝ, સોહમ
ચો-હાઉસ સામે, થલતેજ,
અમદાવાદ-૩૮૦૦૫૯.
(મો) ૯૮૯૮૨૬૩૪૦૫,