NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
G-Ahmedabad, Taluka-Ghatlodiya,
Moje Hebatpur, Survey Number-
76/B/2 (Old Survey Number before consolidation - 49/1, 77/1, 78 and 79) 0-43-47 sq.m. of land, which falls under TP Scheme No. 217 (Shilaj-Bhadraj-Hebatpur-Thaltej-Sola), the allotted Final Plot No. 76/A+76/B, out of which 2608 sq.m. land with multi-purpose use permission non-agricultural land (1) Melabhai Ramubhai Bharwad (50% shareholder in total land), (2) Dhuliben Mahadevbhai Bharwad, (3) Bhanuben daughter of Mahadevbhai, wife of Vinubhai Bharvad, (4) Mukeshbhai Mahadevbhai Bharwad, (5) Gopalbhai Mahadevbhai Bharwad, (6) Jayoti Mahadevbhai Bharwad and (7) Satish Mahadevbhai Bharwad (No. 2 to 7, 50% shareholders in total land) have jointly applied for a right title clear certificate in their name. It is stated that the said land is in their possession and enjoyment without any encumbrances or disputes. If any other person, organization, bank, firm or any other person has any kind of interest, share, burden, claim, right, objection, dispute, financing, recovery, loan, easement, etc. on the said land, then they should submit a written notice along with documentary evidence in support thereof by registered AD Post within 7 days to the address mentioned below. If they fail to do so, then after the expiry of the period, we will issue a right title clear certificate in their name regarding the said land. Thereafter, no objection or dispute of any kind will be entertained.
Date : 08/02/2025
Place : Ahmedabad
Nirv R. Kayasth & Co.
Advocates
Nirv R. Kayasth
Parth K. Bhagat,
Rahin M. Patel,
205-206, Sanskar Complex-1,
Polytechnic Road, Ambawadi,
Ahmedabad-380015.
Mobile Number- 98250 50408
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
જી-અમદાવાદ, તાલુકા-ઘાટલોડીયાના
મોજે હેબતપુર ની સીમનાબ્લોક નંબર-
૭૬/બ/ર (એક્ત્રીકરણ પહેલાના જુનો
સર્વે નંબર-૪૯/૧, ૭૭/૧, ૭૮ તથા
૭૯) ની ૦-૪૩-૪૭ સમચો.મી. ના
ક્ષેત્રફળવાળી જમીન જેનો ટી.પી.સ્કીમ
નંબર-૨૧૭ (શીલજ-ભાડજ-
હેબતપુર-થલતેજ-સોલા) માં સમાવેશ
થતા ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર-
૭૬/અ+૭૬/બ પૈકીની ૨૬૦૮
સમ.ચો.મી. નાક્ષેત્રફળવાળી બહુહેતુક
ઉપયોગની પરવાનગી વાળી
બીનખેતીની જમીન (૧) મેલાભાઈ
રમુભાઈ ભરવાડ (કુલ જમીનમાં ૫૦
ટકાના હિસ્સેદાર), (૨) ધુળીબેન
મહાદેવભાઈ ભરવાડ, (૩) ભાનુબેન
તે મહાદેવભાઈ ના દીકરી તે વિનુભાઈ
ભરવાડ્યા પત્ની, (૪) મુકેશભાઈ
મહાદેવભાઈ ભરવાડ, (૫)
ગોપાલભાઈ મહાદેવભાઈ ભરવાડ,
(૬) જયોતિ મહાદેવભાઈ ભરવાડ તથા
(૭) સતીશ મહાદેવભાઈ ભરવાડ
(નંબર-ર થી ૭ કુલ જમીનમાં ૫૦
ટકાના હિસ્સેદાર) ની સંયુક્ત માલીકી,
કબજા ભોગવટાની, બોજા તકરાર
રહીતની હોવાનું જણાવી સદર જમીન
અંગેના તેઓના નામના રાઈટ ટાઈટલ
ક્લીયર હોવા અંગેના પ્રમાણપત્રની
માંગણી અમારી પાસે કરેલી છે. જો
સદર જમીન ઉપર તેઓ સીવાય અન્ય
કોઈપણ વ્યક્તિ, સંસ્થા, બેંક, પેઢીનો
કે ઈત્યાદી અન્ય કોઇનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, બોજો, દાવો, અધિકાર, વાંધો,
તકરાર, ધિરાણ, તારણ, લોન, ઈઝમેન્ટ
વિગેરે હોય તો તેની લેખીત જાણ દિન-
૭માં પ્રમાણીત પુરાવા સાથે રજીસ્ટર્ડ
એ.ડી. પોસ્ટથી નીચેનાસરનામે કરવી.
જો તેમ કરવામાં કસુર થશે તો મુદ્ત
વીત્યેથી અમો સદર જમીનના તેઓના
નામના રાઈટ ટાઈટલ ક્લીયર હોવા
અંગેનુ પ્રમાણપત્ર આપીશુ. ત્યારબાદ
કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર
ચાલશે નહીં જેની નોંધ લેશો.
તારીખ : ૦૮/૦૨/૨૦૨૫
સ્થળ : અમદાવાદ
નિરવ આર. કાયસ્થ એન્ડ કું.
એડવોકેટસ
નિરવ આર. કાયસ્થ
પાર્થ કે. ભગત,
રાહીન એમ. પટેલ,
૨૦૫-૨૦૬, સંસ્કાર કોમ્યલેક્ષ-૧,
પોલીટેકનીક રોડ, આંબાવાડી,
અમદાવાદ-૩૮૦૦૧૫.
મોબાઈલ નંબર-૯૮૨૫૦ ૫૦૪૦૮