Public Notice for 5

Hebatpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Dholera
VILLAGE Hebatpur
CITY ahmedabad
FINAL PLOT# 239/1/1, 239/1/2, 239/1/3
SURVEY# 891
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that: Re-Survey of the land situated in the village of Hebatpur, Taluka Dholera, Sub-District and Taluka Dholera, District Ahmedabad, according to the new survey number 891 (old survey number 271/25 of 12/Waiki 1), area 6-31-31, i.e. 63131 square meters, account number 696, old condition of agricultural land worth Rs. 3-45 paise, out of which 24278 square meters of land is included in Draft Town Planning Scheme No. 5. The land is jointly owned by the following individuals and has been allotted a final plot number: Final Plot No. 239/1/1, 239/1/2, and 239/1/3, totaling 601069 square meters. Out of this, approximately 12139 square meters of land is owned by: Bhurabhai Savasibhai, resident of 109, Devpura, Hebatpur, Taluka Dholera, District Ahmedabad, and Madhuben Savasibhai, resident of 103, Mahadevpura, Taluka Dhandhuka, District Ahmedabad. The land is owned and possessed by them jointly and unencumbered. This is to inform the public that the aforementioned land has been sold to our client, and we have been asked to provide a certificate confirming that the title of the land is clear and marketable. Therefore, if any person, bank, firm, or organization has any claim, interest, share, right, or encumbrance on this land, they are hereby requested to inform us in writing within 7 (seven) days from the date of publication of this notice, along with supporting documents, at the address below. If they fail to do so, it will be assumed that they have no claim, interest, share, right, or encumbrance on the said land and that they have waived any such claim. We will then issue a title clearance certificate for the said land and the purchase of the land by our client will be completed. Please take note. Date: 25-01-2025 Vinod C. Darji, Advocate 223, Satyam Mall, Kameshwar School Opposite Saman Complex, Satellite, Ahmedabad-380015 Phone No. 079 26760786
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદનાં સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા ધોલેરાનાં ગામ મોજે હેબતપુરની સીમનાં રી-સર્વે અનુસારનાં નવા સર્વે નંબર-૮૯૧ (જુના સર્વે નંબર-૨૭૧/રપૈકી૧૨/ વૈકી૧) ની હે-આરે-ચોમી ૬-૩૧-૩૧ યાનેકે૬૩૧૩૧ ચોરસમીટરની આકાર રૂ.૩-૪૫ પૈસાવાળી ખાતા નંબર- ૬૯૬ ધરાવતી જુની શરતની ખેતીની જમીન પૈકી ૨૪૨૭૮ ચોરસમીટરની જમીન કે જેનો સમાવેશ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-પ માં થતા તેની રૂઇએ અત્યસર્વે નંબરોની જમીનો સાથે સંયુક્ત રીતે ફળવાયેલ ફાઈનલ પ્લોટ નંબર-૨૩૯/૧/૧, ૨૩૯/૧/૨, તથા ૨૩૯/૧/૩ ની કુલ ૬૦૧૦૬૯ ચોરસમીટર પૈકી વરાડે આવતી આશરે ૧૨૧૩૯ ચોરસમીટરની જમીન ભુરાભાઈસવસીભાઈ રહેવાસી-૧૦૯, દેવપુરા, હેબતપુર, તાલુકો ધોલેરા, જીલ્લો અમદાવાદ તથા મધુબેન સવસીભાઈ રહેવાસી- ૧૦૩, મહાદેવપુરા, તાલુકો ધંધુકા, જીલ્લો અમદાવાદનાંએ તેઓની સંપૂર્ણ, સંયુક્ત, સહીયારી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાનુ જણાવી તેમજ સદરહુ જમીન અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી. તારીખ : ૨૫-૦૧-૨૦૨૫ વિનોદ સી. દરજી એડવોકેટ ૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. ૦૭૯ ૨૬૭૬૦૭૮૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap