DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Hirapur
CITY ahmedabad
FINAL PLOT# 151
SURVEY# 357,1-59-82
NOTICE CONTENT
We, Halimaben, daughter of Fakirmahmadkhan and wife of Chandkhan Baloch, residents of Shaliwada village, Nandasan, Taluka Kadi, District Mehsana, hereby inform the public that: We, Halimaben, daughter of Fakirmahmadkhan and wife of Chandkhan Baloch, residents of Shaliwada village, Nandasan, Taluka Kadi, District Mehsana, hereby inform the public that... In the land situated in the area of Hirapur village, Sanand taluka, Ahmedabad district, under survey number 357,1-59-82, having an area of 151 ha.are.cho.mi., our brother Ayubkhan Fakirmahmadkhan, resident of Wavol, Gandhinagar, and Hardikbhai Baldevbhai Patel, resident of Ghatlodiya, Ahmedabad, had fraudulently and illegally prepared a special power of attorney dated 13-09-2013, without our knowledge and consent, which was prepared in a deceitful manner. As this special power of attorney is against our will and we are illiterate, our thumb impression was obtained fraudulently. Therefore, we hereby revoke this power of attorney. Therefore, the recipients of this power of attorney, Ayubkhan Fakirmahmadkhan, resident of Wavol, Gandhinagar, and Hardik Baldevbhai Patel, resident of Ghatlodiya, Ahmedabad, should refrain from taking any action whatsoever based on this power of attorney. Any action taken based on this power of attorney will be deemed null and void. The public should take note of this. Place: Kalol Date: 17-10-2024 Thumb impression: Halimaben, daughter of Fakirmahmadkhan and wife of Chandkhan Baloch On our behalf... Farid A. Parmar Advocate Matwa Kuwa, Goriwas, Mo. Kalol, Taluka Kalol, Gandhinagar Mobile No: 9737965775
ગુજરાતી નોટિસ
આથી અમો હુલીમાબેન ફકીરમહંમદખાનની દિકરી અને, ચાંદખાન બલોચની પત્ની રહે. શાલીવાડા ગામ નંદાસણ, તા.કડી, જી.મહેસાણાના જાહેર જનતાને! જણાવીએ છીએ કે... જત ડીસ્ટ્રીક્ટ સબડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા સાણંદ,મોજે હીરાપુર ગામની સીમના ખાતા નંબર- ૧૫૧ નાસર્વે્લોક નંબર- ૩૫૭,૧- ૫૯-૮૨ હે.આરે.ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી જમીનમાં અમારા ભાઈ નામે એયુબખાન ફકીર મહંમદખાત, રહે. વાવોલ, જી.ગાંધીનગર તેમજ હાર્દિકભાઈ બળદેવભાઈ પટેલ, રહે. ઘાટલોડીયા,અમદાવાદનાઓએ અમારી ખોટી અને ગેરકાયદેસર રીતે સ્પેશ્યલ પાવર ઓફ એટર્નીતા. ૧૩- ૦૯-૨૦૧૩ ના રોજ તૈયાર કરાવેલી,જે પાવર ઓફ એટનીમાં અમોને અંધારામાં રાખી ખોટી રીતે સ્પેશ્યલ પાવર ઓફ એટર્ની તૈયાર કરેલ છે, જેથી આ પાવર ઓફ એટની અમારી મરજી વિરૂધ ની હોઈ તેમજ અમો અભણ હોઈ ખોટી રીતે અમારો અંગુઠો લીધેલ હોઈ આ પાવર ઓફ એટર્ની અમે રદ કરીએ છીએ.તેથી પાવર લેનાર એયુબખાન ફકીરમહંમદખાન રહે. વાવોલ, જી.ગાંધીનગર તથા હાર્દિક બળદેવભાઈ પટેલ, રહે. ઘાટલોડીયા, અમદાવાદનાઓએ જે પાવર ઓફ એટની તૈયાર કરાવેલી જેની અમો આજની તારીખે રદ કરેલ હોઈ સદર પાવર ઓફ એટર્નીના આધારે કોઈપણ ઈસમે કોઈપણ ઈસમ,સંસ્થા સાથે! કોઈપણ જાતની કાર્યવાહી કરવી નહી જો કરશો તો તે તમામ કાર્યવાહી રદબાતલ ગણાશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળ:- કલોલ તા, ૧૭-૧૦-૨૦૨૪ અગુઠો કરનારઃ- હલીમાબેન ફકીરમહંમદખાનની દિકરી અને ચાંદખાન બલોચની પત્ની અમારી મારકતે... ફરીદ એ. પરમાર એડવોકેટ મટવા કુવા, ગોરીવાસ, મુ.કલોલ, તા.ક્લોલ,જી.ગાંધીનગર મો.નં. ૯૭૩૭૯૬૫૭૭૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap