DISTRICT Surat
TALUKA Kamrej
VILLAGE Hol
CITY surat
SURVEY# 127
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that in Moje. Kholvad, Tal. Kamrej, Dist. Surat, plot no. 2401, survey no. 127, block no. 3070/1, with a total area of 0-91-81 sq. meters and an old rate of 8.84 paise per sq. meter, the original owner/cultivator/occupier of the agricultural land, 1. Bhartiben, wife of Ranchhodbhai Maganbhai Patel, 2. Nareshbhai Ranchhodbhai Patel, 3. Sharmilaben, daughter of Ranchhodbhai Maganbhai Patel, 4. Kiranben Tarunbhai Patel, 5. Tej Tarunbhai Patel, 6. Nidhiben Tarunbhai Patel, are jointly holding this property. The agricultural land is a hereditary property, and our client, along with other heirs, 1. Bhartiben, wife of Ranchhodbhai Maganbhai Patel, 2. Nareshbhai Ranchhodbhai Patel, 3. Sharmilaben, daughter of Ranchhodbhai Maganbhai Patel, are rightful heirs of this property. However, we have learned that some individuals are trying to sell this property with malicious intent to destroy our client's valuable rights. Therefore, no dealings of any kind shall be made regarding this property, such as transfer, mutation, sale, or change of ownership, without the consent of our client, in the form of documents or any other form of administration. Further, our client has not executed any documents or sale deeds for this property to anyone and does not intend to sell it. Anyone dealing with this property will not acquire any rights over it, and our client will take strict legal action against them in civil and criminal courts. Please take serious note of this. This notice is issued on behalf of our client. R. Ranchhodbhai Patel, Lakshmi Residency, 2nd Floor, Samirsingh B. Dharia, Kamrej Char Rasta, Dist. Surat. Mob: 99134 31650. Advocate
ગુજરાતી નોટિસ
: જાહેર ચેતવણી આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે મોજે. ખોલવડ, તા.કામરેજ, જી. સુરત ખાતા નં. ૨૪૦૧, સર્વે નં. ૧૨૭, બ્લોક નંબરઃ ૩૦૭૦/પૈકી ૧, જેનુ કુલ ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ૦-૯૧-૮૧, અને આકાર રૂ.૮.૮૪ પૈસા વાળી જુની શરતની ખેતીલાયક ઉપયોગ ખેતીની જમીનના મુળ માલીક/ખેડુત/કબજેદાર/તરીકે ૧. ભારતીબેન તે રણછોડભાઈ મગનભાઈ પટેલની પત્ની, ર.નરેશભાઈ રણછોડભાઈ પટેલ, ૩. શર્મિલાબેન તે રણછોડભાઈ મગનભાઈ પટેલની દિકરી, ૪. કિરણબેન તરૃણભાઈ પટેલ, ૫. તેજ તરૃણભાઈ પટેલ, ૬. નિધીબેન તરૃણભાઈ પટેલઓના સંયુક્ત નામે ચાલી આવેલ છે. સદર ખેતીની જમીન વડીલોપાર્જાત મીલકત ચાલી આવેલ હોય, જે મીલક્તમાં અમારા અસીલને તેમજ અન્ય વારસદારો ૧. ભારતીબેન તે રણછોડભાઈ મગનભાઈ પટેલની પત્ની, ૨.નરેશભાઈ રણછોડભાઈ પટેલ, ૩. શર્મિલાબેન તે રણછોડભાઈ જણાવેલ અસીલનો વારસાઈ હકકે માલીકી હકક હિસ્સો આવેલ હોય, પરંતુ સદરહું મીલક્ત કેટલાક ઈસમો અમારો કિંમતી હકક નષ્ટ કરવાના બદઈરાદે સદરહું મીલક્ત વેચાણ કરી રહેલા હોવાનું હમારી જાણમાં આવેલ છે. જેથી સદર મીલકત અમારા અસીલની સંમતી સીવાય કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને કોઈપણ જાતના તબદીલી અંગેના વ્યવહારો બાનાખત, સાતાખત, વેચાણ, માલીકે ફેરબદલ થાય તેવા કોઈપણ જમતના લખાણો કે વહીવટ કરવા-કરાવવા નહી. તેમજ અમારા અસીલએ સદર મીલક્તનો આજ દિન સુધી કોઈને પણ કોઈ લખાણ કે વેચાણ દસ્તાવેજ કરી આપેલ નથી, તથા વેચાણ કરવા માંગતા નથી. તેથી સદર મીલકત સાથે કોઈએ કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો તેવા ઈસમને સદર મીલકત અંગે કોઈ હકક પ્રાપ્ત થશે નહી, તેમજ તેઓ વિરુધ્ધમાં અમારા અસીલ દીવાની તેમજ ફોજદારી રાહે સખત કાયદેસરની કાર્યવાહી કરશે જેની ગંભીર નોધ લેવી, જે અમો અમારા અસીલની સુચનાથી ere છીએ જેની નો લેવી. રાઈ રણછોડભાઈ પટેલ શસ લક્મી રેસીડન્સી, બીજો માળ, સમીરસિંહ બી. ધરીયા ત કામરેજ ચાર રસ્તા, જી. સુરત. નરેશભાઈ રણછોડભાઈ પટેલના મો. ૯૯૧૩૪ ૩૧૬૫૦. એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap