Public Notice
Located on the non-agricultural land of different plots under Survey/Block No. 15 in the limits of Ghuma of Ghatlodia Taluka of Ahmedabad district, various private sub-plots within the land of (1) Sub-plot No. 6 including (1.1) Private Sub-plot No. 6/2 (Old Sub Plot No. A/B) - Area 191 Sq.Yd, (1.2) Private Sub-plot No. 6/3 (Old Sub Plot No. A/3) - Area 213 Sq.Yd, and plots within the land of (2) Sub-plot No. 7 including (2.1) Private Sub-plot No. 7/1 (Old Sub Plot No. A/4) - Area 300 Sq.Yd and (2.2) Private Sub-plot No. 7/2 (Old Sub Plot No. B/1) - Area 206 Sq.Yd are owned, possessed, and enjoyed discharge proof by Ashokbhai Devshilal Sheth and Prakashchandra Devshilal Sheth. A title clearance certificate is demanded to verify that there is no encumbrance of any kind, claim, interest, or share currently prevailing. If anyone has any objection, they should inform with written proof within 7 days to address below; otherwise, no further complaints will be entertained and will be assumed waived and title clearance certificate will be issued.
Nilesh N. Patel, Associates
Paresh B. Patel (Advocate)
507, Fifth Floor, Shivalik Satyamev, S.P. Ring Road, Ambali, Ahmedabad.
Phone: 9054684159
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમદાવાદ જીલ્લાના ઘાટલોડીયા
તાલુકાના મોજે ઘુમાની સીમના સરવે/
બ્લોક નં. ૧૫ પૈકી ની બીનખેતીની
જમીન ઉપર આવેલ જુદા જુદા પ્લોટો
પૈકીના (૧) સબ પ્લોટ નં. ૬ ની
જમીનમાં આવેલ જુદા જુદા ખાનગી
સબ પ્લોટો પૈકીના (૧.૧) ખાનગી
સબ-પ્લોટ નં. ૬/૨ (જુનો સબ પ્લોટ
નં. એ/ર), ક્ષેત્રફળ-૧૯૧ ચો.વાર
તેમજ (૧.૨) ખાનગી સબ-પ્લોટ નં.
૬/૩ (જુનો સબ પ્લોટ નં. એ/૩)
ક્ષેત્રફળ - ૨૧૩ ચો.વાર તેમજ (૨
સબપ્લોટ નં. ૭ ની જમીનમાં આવેલ
દા જુદા ખાનગી સબ પ્લોટો પૈકીના
૨.૧) ખાનગી સબ-પ્લોટ નં. ૭/૧
(જુનો સબ પ્લોટ નં. એ/૪), લેત્રફળ
રરર ચો.વાર તેમજ (૨.૨) ખાનગી
સબનપ્લોટ નં. ૭/૨ (જુનો સબ પ્લોટ
નં. બી/૧), ક્ષેત્રફળ ૨૦૬ ચો.વાર
વાળી બીનખેતીની જમીન અશોકભાઈ
દેવશીલાલ શેઠ તથા પ્રકાશચંન્દ્ર
દેવશીલાલ શેઠ ની સહીયારી માલીકી,
કબજા, ભોગવટાની બોજા રહીતની
આવેલી હોવાનું જણાવી ટાઈટલ
કલીયર સર્ટીફીકેટ માંગેલ છે જેથી
મજકુર મીલકતમાં અત્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ હકક,
હિત, હિસ્સો પોષાતો હોયતો નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો
વાંધો તકરાર ચાલશે નહી અને જે તે
શખ્સનો પોષાતો લાગભાગ હકક,
હીત, હીસ્સો જતો યાને વેવ કરેલ છે
તેમ સમજી ટાઈટલ કલીયર સર્ટિફિકેટ
આપવામાં આવશે.
નીલેશ એન. પટેલ, એસોસીએટસ
પરેશા બી. પટેલ (એડવોકેટ)
૫૦૭, પાંચમો માળ, શીવાલીક
સત્યમેવ, એસ.પી. રીંગરોડ, આંબલી,
અમદાવાદ.
મો. ૯૦૫૪૬૮૪૧૫૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap