Public Notice
With reference to the land situated in Mojhe Ghuma within the precincts of block number 388, the land belongs to Vrajshyam Co. Pvt. Ltd., known by the name of 'Green City'. Plot number 442, an area of 600 square meters, is owned and possessed by Pashaben Kumudchandra Mehta, free from all encumbrances.
It has been decided to sell this land under our possession and a request for issuing a Title Clearance Certificate has been demanded by our client. We will issue the Title Clearance Certificate, assuming that if no claims, rights, mortgages, or leases exist; they are waived off, post verification. Please note, no complaints regarding this land will be entertained after the issuance of this certificate.
Ahmedabad.
Date: 29-05-2024
Mukesh G. Panchal, Advocate
4023, Vishwanath North View, Opposite L.D. Engineering College, Near St. Xavier's College, Navrangpura, Ahmedabad.
Offi.: 98258 09777
Mob.: 98259 09777
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટઅમદાવાદ સબ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯(બોપલ) ના
ઘાટલોડીયા તાલુકાના ગામ મોજે
ઘુમાની સીમના બ્લોક નંબર - ૩૮૮
વિગેરેની જમીનમાં શ્રી વ્રજશ્યામ કો.
ઓ.હા.સો.લી. આવેલછે. જે ‘ગ્રીન
સીટી ના નામથી ઓળખાય છે. તેમાં
આવેલ પ્લોટ નંબર - ૪૪૨ ની ૬૦૦
ચોરસવારની બીનખેતીની જમીન
પશાબેન કુમુદચંદ્ર મહેતા એ તેઓની
સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની
તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ
હોવાનું જણાવીને સદર જમીન અમારા
અસીલતે વેચાણ આપવાનું નક્કી કરેલ
છે અને આ અંગે અમારા અસીલએ
અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ
છે. સદરહુ જમીન ઉપર કોઈપણ વ્યક્તિ
કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક,
દાવો, લાગભાગ, લીઝ, ગીરો કે બોજો
હોય તો તે અંગેના લેખિત પુરાવા સાથે
અમોને દિન-૭ (સાત)માં નીચેના
સરનામે જાણ કરવી અને જો તેમ
કરવામાં કસુર થશે તો સદરહુ જમીન
ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે
હક્ક,દાવા કે અધિકાર નથી અને જો
હોય તો તે તમામ જતા કરેલ છે તેમ
સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું.
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી, જેની નોંધ લેવી.
અમદાવાદ.
તા. - ૨૯-૦૫-૨૦૨૪
મુકેશ જી.પંડ્ચા, એડવોકેટ
૪૦૨૩, વિશ્વનાથ નોર્થ વ્યુ, એલ.ડી.
એન્જીનીયરીંગ કોલેજની સામે, સેંટ
ઝેવિયર્સ કોલેજની પાસે, નવરંગપુરા,
અમદાવાદ.
Offi. : 98258 09777
Mob. : 98259 09777
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap