NOTICE CONTENT
Public Notice
This is to inform the public that (1) Dhan Gauri, the widow of Hasmukh Bhai Manilal Patel, (2) Nirav Hasmukh Bhai Patel, and (3) Paresh Hasmukh Bhai Patel, residing in Ahmedabad District, Ghatlodiya Taluka, Moje Ghuman village, New Block/Survey Number 462 (Old Block Survey Number 369/2), holding account number 1323, have decided to sell their land, totaling 3136 square meters, of which 1882 square meters of Final Plot Number 142, under Draft Town Planning Scheme Number 2 (Ghuman), has been allotted to them. The land is completely, independently, jointly owned and in their possession, free from any encumbrances. Our client has decided to purchase this land. Our client has requested a certificate from us confirming that the titles of the aforementioned land owners are clear and marketable. If any other person has any kind of claim, right, interest, share, demand or encumbrance on the said land, then they should inform us in writing along with the proof within 7 days of the publication of this notice, at the address below. If they fail to do so, it will be understood that there is no claim, right, interest, share, demand or encumbrance of any other person on the said land, and if there is, it is waived. We will issue a title clearance certificate, and no disputes will be entertained thereafter. The purchase of the land by our client will be processed thereafter.
Date: 20-03-2025
Jani & Company
Solicitors, Advocates & Corporate Attorneys
House “M”, Mondeal Retail Park, Between ISKON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059.
Phone Number: 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે (૧) ધનગૌરી તે હસમુખભાઈ
મણીલાલ પટેલના વિધવા પત્ની (૨)
નિરવ હસમુખભાઈ પટેલ તથા (૩)
પરેશ હસમુખભાઈ પટેલ, સર્વે!
રહેવાસી-અમદાવાદનાએ જીલ્લા
અમદાવાદના તાલુકા ઘાટલોડીયાના
ગામ મોજે ઘુમાના નવા બ્લોક/સર્વે
નંબર-૪૬૨ (જુનાબ્લોકસર્વે નંબર-
૩૬૯/૨)ની ખાતા નંબર-૧૩૨૩
ધરાવતી કુલ ૩૧૩૬ ચોરસમીટરના
ક્ષેત્રફળની જમીન, જેને ડ્રાફટ ટાઉન
પ્લાનીંગ સ્કીમ નંબર-ર (ઘુમા)ના
ફાઈનલ પ્લોટ નંબર-૧૪૨ ની કુલ,
૧૮૮૨ ચોરસમીટરના ક્ષેત્રફળની |
જમીન ફાળવાયેલી છે, તે તેઓની,
સંપુર્ણ, સ્વતંત્ર, સંયુક્ત માલિકી અને
કબજા ભોગવટાની બોજારહીત
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નકકી કરેલ છે અને
અમારા અસીલે સદરહુ જમીન
પરત્વેના ઉપરોકત જમીનમાલિકોના
ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે. તો સદરહુ
જમીન ઉપર જો અન્ય કોઈ શખ્સનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય,
તોતેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત)માં અમોને તે બદલના
પુરાવા સહીત લેખિત જાણ નીચેના
સરનામે કરવી. જો તેમ કરવામાં નહી
આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો
નથી અને હોય, તો તે જતો કરેલો છે,
તેમ સમજી અમો ટાઈટલ્સ
કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં
તથા અમારા અસીલ દ્વારા સદરહુ
જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં
આવશે.
તારીખ : ૨૦-૦૩-૨૦૨૫
જાની એન્ડ કંપની
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટર્નીંઝ,
હાઉસ “એમ”, મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્યે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર: ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦.