NOTICE CONTENT
Public Notice
In the district of Ahmedabad, taluka Ghatlodia, within the boundary of Ghuma, block No. 523/B/R having an area of 0-53-11 Hectares, which is part of TP Scheme No. 2 (Ghuma) and allotted FP No. 202, 3187 sq. m. of non-agricultural land. As of 15/05/2024, under sequence number 8146, a registered sale document has been recorded stating that the ELENZA VIBE INFRASTRUCTURE owns this property independently, free from encumbrances. The administrator partner, Patel Dhaval Rameshbhai has requested a clear title certificate so that if any person has any interest, claim, right, or share in the mentioned land, they are to notify with written proof to the registered address within 7 days. After this period, no complaints or disputes will be entertained regarding any interest, claim, right, or share considered waived. A clear title certificate will then be issued.
Nilesh N. Patel, Associates
Paresha B. Patel (Advocate)
507, Fifth Floor, Shivalik Satyamev, S.P. Ring Road, Ambli, Ahmedabad.
Mobile: 9054684159
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જીલ્લો અમદાવાદ, તાલુકો
ઘાટલોડીયા, મોજે ઘુમાનીસીમનાબ્લોક
નં. ૫૨૩/બ/ર ની હે.આરે.ચો.મી.
૦-૫૩-૧૧ ક્ષેત્રફળ વાળી જમીન જેનો
ટી.પી. સ્કીમ નં. ૨ (ઘુમા) માં થતા
તેને ફાળવેલ એફ. પી. નં. ૨૦૨ પૈકી
ની૩૧૮૭ચો.મી. બીનખેતીની જમીન
તા. ૧૫/૦૫/૨૦૨૪ ના રોજ અનુક્રમ
નં. ૮૧૪૬ થી નોંધાયેલ રજી. વેચાણ
દસ્તાવેજની રૂઈએ ELENZA VIBE
INFRASTRUCTURE એ નામની
ભાગીદારી પેઢીની સ્વતંત્ર માલીકી,
કબજા, ભોગવટાની બોજારહીતની
આવેલી હોવાનું જણાવી તેના
વહીવટકર્તા ભાગીદાર પટેલ ધવલ
રમેશભાઈએ ટાઈટલ કલીયર
સટીફીકેટ માંગેલ છે જેથી મજકુર
જમીનમાં અન્ય કોઈપણ શખ્સનો
કોઈપણ પ્રકારની લાગભાગ હકક,
હિત, હિસ્સો પોષાતો હોયતો નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો
વાંધો તકરાર ચાલશે નહી અને જે તે
શખ્સનો પોષાતો લાગભાગ હકક,
હીત, હીસ્સો જતો યાને વેવ કરેલ છે
તેમ સમજી ટાઈટલ કલીયર સર્ટિફિકેટ
આપવામાં આવશે.
નીલેશ એન. પટેલ, એસોસીએટસ
પરેશા બી. પટેલ (એડવોકેટ)
૫૦૭, પાંચમો માળ, શીવાલીક
સત્યમેવ, એસ.પી. રીંગરોડ, આંબલી,
અમદાવાદ.
મો. ૯૦૫૪૬૮૪૧૫૯