Public Notice for 3

Huka, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Huka
CITY auda
FINAL PLOT# 45
SURVEY# 570
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad, Sub District Ahmedabad-9 (Bopal) within the limits of Ghatlodiya taluka, Ghuma village plot area includes 3642 sq.mt. of land within Block/Survey No. 570 included under TP Scheme No. 3, Final Plot No. 45. 2185 sq.mt. land for multipurpose use, non-agricultural, is under the independent ownership and actual possession of the firm R R Buildcon, controlled by partner Suresh Patel. It is stated that the firm has requested us for a Title Clearance Certificate. Hence, if any person holds any kind of right, interest, share, claim, burden, rights of inheritance, development rights, etc., on the said land, they must notify in writing to the address below within 7 days from the publication of this public notice. Any delay or failure to do so will result in the issuance of Title Clearance Certificate for the said land, of which note should be taken. Ahmedabad Date: 26-5-2024 Amit V. Patel, Advocate 93, Nalanda Complex, Vastrapur, Ahmedabad-380015. Mobile: 9510188505.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-૯ (બોપલ)ના તાલુકા ઘાટલોડીયાના મોજે ઘુમા ગામની સીમના બ્લોક/સર્વે નં. ૫૭૦ની ૩૬૪૨ ચો.મી. જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. ૩માં થતા આપવામાં આવેલ ફાઇનલ પ્લોટ નં. ૪૫ની ૨૧૮૫ચો.મી. બહુહેતુક હેતુ માટેની બિનખેતીની જમીન, આર. આર. બીલ્ડકોન, એ નામની ભાગીદારી પેઢીના વતી તેના વહિવટકર્તા ભાગીદાર ર સુરેશભાઇ પટેલ દ્વારા પેઢીની સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટામાં આવેલ હોવાનું જણાવી ઉપરોકત જમીન અંગે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેઓ ઉપરોક્ત જમીન ઉપર કોઇનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, બાનાખતના, ડેવલપમેન્ટના હક્કો, ઇત્યાદી ધરાવતા હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭ (સાત) ની અંદર દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં નીચેના સરનામે જાણ કરવાની રહેશે, અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવશે, જેની નોંધ લેવી. અમદાવાદ તા. ૨૬-૫-૨૦૨૪ અમીત વી. પટેલ, એડવોકેટ ૯૩, નાલંદા કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. મો.: ૯૫૧૦૧૮૮૫૦૫.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap