Public Notice for 3

Huka, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Huka
CITY ahmedabad
FINAL PLOT# 71
SURVEY# 595/A
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad, Sub-District Ahmedabad-9 (Bopal) of Ghatlodiya Taluka, in the limits of Ghuma village, Block/Survey No. 595/A, 10117 sq.m. of land is included in Draft T.P. Scheme No. 3 and given Final Plot No. 71, 6070 sq.m. of non-agricultural land. Regalia Infra, a partnership firm, by its Managing Partner Prithvish Suresh Bhai Patel, has claimed that the said land is in the independent ownership and direct possession of the firm. We have received a request for a Title Clearance Certificate for the above-mentioned land. Therefore, all persons who have any kind of right, interest, share, encumbrance, Banakhat, development rights, etc. on the above-mentioned land, are requested to submit written notice with documentary proof at the address given below within 7 (seven) days from the date of publication of this public notice. Failure to do so will result in the issuance of a Title Clearance Certificate for the said land. Ahmedabad Dated 05-04-2025 Amit V. Patel, Advocate 93, Nalanda Complex, Vastrapur, Ahmedabad-380015. Mob.: 9510188505.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-૯ (બોપલ)ના ઘાટલોડીયા તાલુકાના મોજે ઘુમા ગામની સીમના બ્લોક/સર્વે નં. ૫૯૫/ અ ની ૧૦૧૧૭ચો.મી. જમીનનો સમાવેશ ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ૩માં થતા તેને આપવામાં આવેલ ફાઇનલ પ્લોટ નં. ૭૧ની ૬૦૭૦ચો.મી. બીનખેતીની જમીન, રીગાલીયા ઇન્ફ્રા, એ નામની ભાગીદારીપેઢીનાવતી તેના વહિવટકર્તા ભાગીદાર પૃથ્વીશ સુરેશભાઇ પટેલ દ્વારા પેઢીની સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટામાં આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત જમીન અંગે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેઓ ઉપરોક્ત જમીન ઉપર કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, બાનાખતના, ડેવલપમેન્ટના હક્કો ઇત્યાદી ધરાવતા હોયતો તેમણે આ જહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન- ૭ (સાત) ની અંદર દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં નીચેના સરનામે જાણ કરવાની રહેશે, અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત જમીનનાં ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ ઇશ્યુ કરવામાં આવશે, જેની નોંધ લેવી. અમદાવાદ તા. ૦૫-૦૪-૨૦૨૫ અમીત વી. પટેલ, એડવોકેટ ૯૩, નાલંદા કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. મો.: ૯૫૧૦૧૮૮૫૦૫.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap