NOTICE CONTENT
Public Notice
We, Advocate Vikramsinh D. Zala, hereby inform the public and concerned parties through this public notice that: - According to the re-survey in the boundaries of Indrapura, Mansa taluka, Gandhinagar district, the land with an area of 4340 square meters under survey/block no. 950 (old survey no. 285/1-4) is fully owned, independently and clearly by Mr. Amitbhai Govindbhai Patel including marketable titles clear of any burdens or encumbrances. Mr. Patel has applied to us for a title clearance certificate for the purpose of selling the property with all rights, titles clear, marketable, and free of burdens. If anyone else apart from the stated sole owner has any kind of claim, interest, share, claim, encumbrance, mortgage, easement right, or any other kind, it should be made known to us in writing at the below address with documentary evidence within 7 days from the publication of this notice. Failing to do so, it will be understood that there are no other claims except by the sole stated owner, and accordingly, a proper title clearance certificate will be issued. Subsequently, no grievances or disputes concerning this matter will be entertained. Ahmedabad.
Date: 29-05-2024
Vikramsinh D. Zala
Advocate
Mahendra Bhavsar & Co.
Law Firm (Since 1982)
Ahmedabad Office: - 201 to 204, “B” Block, Second Floor, “Atma House" Opp. La-Gajjar Chamber, Ashram Road, Ahmedabad.
Phone: 26577712, 26577713
Fax: 079-40069657.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમો એડવોકેટ, વિક્રમસિંહ ડી.
ઝાલા, જાહેર જનતાને તથા લાગતા
વળગતાને આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએ કે :- જત રજીસ્ટ્રેશન
ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર, સબ ડીસ્ટ્રીક્ટ
માણસાના, માણસા તાલુકાના મોજે
ઈન્દ્રપુરાની સીમના રી-સર્વે મુજબ
આપવામાં આવેલસર્વે/બ્લોક નં. ૯૫૦
(જુનો સર્વે નં.૨૮૫/૧-પૈકી ૪) ની
હે.આરે.ચો.મી. ૦-૪૩-૪૦ એટલે કે
૪૩૪૦ ચો.મીટર ક્ષેત્રફળની જુની
શરતની ખેતીની જમીન, અમીતભાઈ
ગોવિદભાઈ પટેલે તેમની કુલ, સંપૂર્ણ,
સ્વતંત્ર માલીકીપણાની તથા પ્રત્યક્ષ
કબજા ભોગવટાની ક્લિયર અતે
માર્કેટેબલ ટાઇટલ્સ સહિતની આવેલ
હોવાનું જણાવીને, વેચાણના હેતુ માટે
અમારી પાસે સદરહુ જમીન પરત્વેના
તેમના તમામ રાઈટ્સ, ટાઈટલ્સ,ચોખ્ખે
ચોખ્ખા, માર્કેટેબલ અને બોજા મુક્ત
હોવા બદલના ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની અમારી પાસે માગણી
કરેલી છે. તો સદરહુ જમીનમાં, અગર
તે અંગે, તેના ઉપર જણાવેલ એકમાત્ર
માલીક સિવાય અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હીત,
હીસ્સો, દાવો, બોજો, અલાખો,
મોર્ટગેજનો, બાનાખતનો, ઇઝમેન્ટનો,
ગણોત હકક, કે અત્ય કાંઈપણ રહેલું
હોય તો અમોને આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ માં તેના દસ્તાવેજી
પુરાવાઓ સહિત નીચેના સરનામે
લેખીત જાણ કરી તેની ખાત્રી આપવી.
જો તેમ કરવામાં નહીં આવે તો, સદરહુ
જમીનમાં તેના ઉપર જણાવેલ એક
માલીક સિવાય બીજા કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હીત,
સંબંધ, હીસ્સો, બોજો, અલાખો,
મોર્ટગેજનો, બાનાખતનો, ઇઝમેન્ટનો,
ગણોતનો હક્ક, વિગેરે કાંઈપણ નથી
અને હોય તો તે તમામ જતા કરેલા છે,
તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ
ક્લીયરન્સ અંગેનું યોગ્ય સર્ટીફીકેટ
આપવામાં આવશે. અને ત્યારબાદ,
આ અંગે કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં તે નક્કી જાણશો.
અમદાવાદ.
તા.૨૯-૦૫-૨૦૨૪
Vikramsinh D. Zala
Advocate
Mahendra Bhavsar & Co.
Law Firm (Since 1982)
Ahmedabad Office:- 201 to 204,
“B” Block, Second Floor, “Atma
House" Opp. La-Gajjar Cham-
ber, Ashram Road, Ahmedabad.
Phone : 26577712,26577713
Fax : 079-40069657.