NOTICE CONTENT
In the Court of Civil Judge Senior Division, Gandhinagar.
Before Shri C.K. Pipliya, Civil Judge Senior Division, Gandhinagar.
In the matter of : F.K. Lakhani & Associates, Advocate.
Civil Miscellaneous Application No. 46/2025
Applicant: 1. Chandrikaben Sanatkumar Bhatt, residing at Plot No. 1014/2, Shri Hari Pak, Sector No. 2/D, Gandhinagar.
2. Mihir Sanatkumar Bhatt, residing at Plot No. 1014/2, Shri Hari Pak, Sector No. 2/D, Gandhinagar.
3. Zatik Sanatkumar Bhatt, residing at Plot No. 1014/2, Shri Hari Pak, Sector No. 2/D, Gandhinagar.
Versus
Opposite Parties
Subject: Application for grant of probate of Will, under Section 246 of the Indian Succession Act.
Therefore, this is to give notice to the general public and all concerned by this public notice that:
The Applicant No. 1 herein is the wife of late Sanatkumar Yashvantrai Bhatt, who was residing in the immovable property at Plot No. 1014/2, Sector No. 2/D, Gandhinagar Township, measuring 200 sq. m, with a residential property of approximately 193 sq. m built on it. The Applicant No. 2 and 3 are the sons of the deceased Sanatkumar Yashvantrai Bhatt. The deceased passed away on 03/12/2020. Prior to his death, he owned the aforementioned immovable property at the aforesaid address, and the agricultural land measuring 15723 sq. m, of Block No. 244/1 in old survey, at Ratanpur (Ga.), Tal. Vallabhipur, Dist. Bhavnagar; the old survey agricultural land measuring 22359 sq. m, of Survey No. 182, at Ratanpur (Ga.), Tal. Vallabhipur, Dist. Bhavnagar; the rented shop building at Vadtal (Swaminarayan), Tal. Nadiad, Dist. Kheda; his gold and silver ornaments, cash, and bank accounts (State Bank of India, Gandhinagar, Nagarik Sahakari Bank Ltd., Baroda, Gujarat Gramin Bank, Union Bank of India) and shares demat account, mutual fund, etc. The Applicants herein are the legal heirs of the deceased by virtue of the Will made on 05/08/2019 as per the said Will. Therefore, the Applicants are entitled to the benefit of the aforementioned properties. In order to establish that they are the lawful heirs and to get the Probate of the Will (Inheritance Certificate), the Applicants have filed this application in this Court.
If any person, organization, etc. has any objection, dispute or objection to grant of Probate of the Will in the name of the said Applicants, they may appear in person or through their informed counsel in this Court at 11.00 AM on 17/03/2025 and file their objections. If they fail to do so, then this Court will take note of it and take further judicial action. Take note.
Given under my signature and seal on this 18th day of February 2025.
Given by:
(P.K. Parmar) (Dr. B. Valadhia) (N.M. Solanki)
Registrar Assistant Bench Clerk Principal Senior Civil Court, Gandhinagar.
ગુજરાતી નોટિસ
ગાંધીનગરના બીજા એડી સીની. સીવીલ જજશ્રી સી. કે. પીપલીયા સાહેબની કોર્ટમાં
એફ. કૅ. લાખાણી, એસોસીએટસ એડવોકેટસ દિવાની પરચૂરણ અરજી નં. ૪૬/૨૦૨૫
અરજદાર : ૧. ચંદ્રિકાબેન સનતકુમાર ભટટ, આંક:
૨. મિહિર સનતકુમાર ભટ્ટ,
૩, ઝત્વિક સનતકુમાર ભટ્ટ,
સર્વે રહેવાસી ; પ્લોટ નં. ૧૦૧૪/૨, શ્રી હરી પાક, સેક્ટર નં. ર/ડી, ગાંધીનગર વિરુદ્ધ
સામાવાળા
બાબત : ધી ઇન્ડિયન સક્સેશન એક્ટની કલમ ૨૪૬ મુજબ વીલનું પ્રોબેટ મેળવવા બાબત અરજી
આથી નોટિસયી જાહેર જનતા તથા લાગતા વળગતાઓને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી જણાવવામાં આવે
છે કે, આ કામના અરજદાર નં. ૧ ના સ્વ. પતિ તથા અરજદાર નં. ર તથા ૩ ના સ્વ. પિતા સનતકુમાર
યશવંતરાય ભટ્ટ કે જે ગાંધીનગર ટાઉનશીપના સેક્ટર નં, ૨/ડી ના પ્લોટ નં. ૧૦૧૪/રવાળી સ્થાવર મિલક્ત કે
જેના પ્લોટનું માપ ૨૦૦ ચો.મીટર છે તે પ્લોટ તથા તેના ઉપર બંધાયેલ આશરે ૧૯૩ ચો.મીટર રહંણાક
મિલકતમાં વસવાટ કરતા હતા. તેઓનું અવસાન તા. ૦૩/૧૨/૨૦૨૦ ના રોજ અથેલ તે અગાઉ તેમની માલિકીની
ઉપરોક્ત સરનામાવાળી સ્થાવર મિલક્ત તથા મોજે રતનપુર (ગ॥), તાલુકો-વલ્લભીપુર, જિલ્લો ભાવનગરના
બ્લોક નં. ૨૪૪/પૈકી ૧ ની ૧૫૭૨૩ ચો.મીટર જુની શરતની ખેતીની જમીન તથા સર્વે નં. ૧૮૨ની ૨૨૩૫૯
ચો.મીટર જૂની શરતની ખેતીની જમીન તથા મુ. વડતાલ (સ્વામીનારાયણ), તા, નડિયાદ, જી. ખેડા મંદિરને
ભાડે આપેલ જોબન પગીની મેડીનું મકાન તથા તેમના સોના-ચાંદીના ઘરેણાં તૈમજ રોકડ તયા ગુજરનારના
તા, ૦૫/૦૮/૨૦૧૯ ના વસિયતનામામાં દશાંવ્યા પ્રમાણે બેન્ક ખાતાઓ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ગાંધીનગર
નાગરિક સહકારી બેન્ક લી., બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, યુનિયન બેન્ક ઓક ઈન્ડિયા), શેર ડિમેટ
એકાઉન્ટ, મ્યુચ્યુઅલ ફંડ વિગેરેના તેમના મૈયત બાદ ઉપરોક્ત અરજદારો મજકુર વીલ અન્વયે વારસદારો
થતાં હોઈ ઉપરોક્ત મિલકતોનો લાભ તેમને મળવાપાત્ર છે, તેમ કાયદેસરના વારસદારો ઠસવતું વીલનું ્રોબેટ
(વારસા સર્ટી્રીકેટ) મેળવવા માટે મજકુર અરજદારોએ આ કોર્ટમાં અરજી કરેલ છે.
'જેથી મજકુર અરજદારના નામે વીલનું પરોબેટ (વારસાઈ સર્ટીકીકેટ) કાટી આપવા સામે જે કોઇ ઈસમ,
સંસ્થા વિગેરેને વાંધો તકરાર કે હરક્ત હોય તો તેઓએ જાતે અગર તેમના માહિતગાર વકીલશ્રી મારફતે મુ.તા.
૧૭/૦૩/૨૦૨૫ ના રોજ સવારના ક્લાક ૧૧.૦૦ વાગ્યે અત્રેની કોર્ટમાં રૂબરૂ હાજર રહી વાંધા રજૂ કરવા
જણાવવામાં આવે છે.
જો તેમ કરવામાં કસુર કરશો તો નામ. કોર્ટ તેની નોંધ લઇ આગળની ન્યાયીક કાર્યવાહી કરશે તેની
નોંધલેશો.
આજતારીખ ૧૮મી ફેબુઆરી સને ૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિક્કો કરીને આપ્યા.
કૈયાર કરનાર મુકાબલ કરનાર હુકમથી
(પી. કે. પરમાર) (ડૉ, બી, વલાદીયા) (એન. એમ, સોલંકી) રજિસ્ટ્રાર્રી
આસિસ્ટ્ત્ટ બેન્ચ ક્લાક બ્રિન્સિપાલ સીનિયર સિવિલ કોર્ટ, ગાંધીનગર