DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Isanpur Dodiya
CITY ahmedabad
FINAL PLOT# 477
SURVEY# 1051
NOTICE CONTENT
Public Notice Registration District Gandhinagar, Sub-District Dehgam Taluka Dehgam, Moje Isanpur Dodiya, survey No. 1051, re-survey/block No. 477 (old survey No. 237/4), 0-82-16 Hec.are.sq.m., area Rs. 3.40 paisa. Out of the old cultivated land of this area, 0-58-16 Hec.are.sq.m. of land is owned by Rajendrasinh Shivsinh Rathod, and 0-24-00 Hec.are.sq.m. of land is jointly owned by Rajendrasinh Shivsinh Rathod, Kiran Kumar Baldevji Thakor. This land is free from any encumbrances, has a clear title and is marketable, and they have decided to sell it to our client and have requested a certificate from us confirming the clear title and marketability of the land. While Sanjaygiri Kelasgiri Goswami has executed a sale deed of this land, his name is still on the 7/12 record due to an error and he has agreed that he has no right whatsoever in the land. Therefore, if any person or entity has any kind of right, interest, share, claim, encumbrance, or objection to this land, they are requested to inform the registrar's office in writing within 7 (seven) days along with the evidence (objections without evidence will not be considered). If this is not done, it will be assumed that no person or entity has any right, interest, share, claim, encumbrance, or objection, and if they have any, they will be deemed to have waived them. After this, we will issue a certificate confirming the clear title and no further objections will be entertained. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile No. 9879057290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ-ડિસ્ટ્રીક્ટ દહેગામ ના તાલુકા દહેગામ ના મોજે ઈસનપુર ડોડીયાની સીમના ખાતા નં.૧૦૫૧ માં ચાલતા રિ-સર્વે/બ્લોક નં.૪૭૭ (જુના સર્વે નં. ૨૩૭/૪) ની ૦-૮૨-૧૬ હે.આરે.ચો.મી., આકાર રૂ.૩.૪૦ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન પૈકી ૦-૫૮-૧૬ હે.આરે.ચો.મી. જમીન રાજેન્દ્રસિંહ શિવસિહ રાઠોડની માલિકીની અતે ૦-૨૪-૦૦ હે.આરે.ચો.મી. જમીન રાજેન્દ્રસિંહ શિવસિંહ રાઠોડ, કિરણકુમાર બળદેવજી ઠાકોર તાઓની સંયુક્ત માલિકીની કબજા ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે અને સંજયગીરી કેલાસગીરી ગોસ્વામી નાએ સદરહુ જમીનનો વેચાણ દસ્તાવેજ કરેલ હોવા છતાં પણ ૭/૧૨ માં તેઓનું નામ શરતચુકથી ચાલતુ હોવાથી સદરહુ જમીનમાં તેમનો કોઈપણ પ્રકારનો હક નથી તેવી સંમતિ આપેલ હોઈ સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ધ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અતે જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૭૯૦૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap