NOTICE CONTENT
Public Notice
Registration District - Gandhinagar, Sub-district - Gandhinagar Zone-3. Within the boundary of Isanpur Mota, the old block number 1101, according to the re-survey, the new block number is 995 with an area of 22,475 square meters of which 5,665 square meters is agricultural land under old terms owned by (1) Bhikhaji Hematuji (2) Mahipat Hematuji (3) widow of Kishorba Natuji (4) heirs of the late Nanduba Hematuji, (i) Dashrathsinh Kesrisinh Rathod (ii) Katkarsinh Kesrisinh Rathod (iii) Ranjanba Gulabchinh Vaghela (iv) Janakba Pravinsinh Vaghela, all of Gandhinagar.
They have informed us of having a title clearance certificate and demand it, stating the land is free from all encumbrances. If anyone has any right, claim, or interest over this land, they should notify the Registrar within seven days with proper evidence (claims without evidence will not be considered). Failure to comply within the given time means there is no claim, and a title clearance certificate will be issued assuming all such rights, interests, or claims have been waived, and no complaints will be entertained thereafter.
Vijay Y. Chaugule & Co., Advocate, From No. 420 to 428, Devnandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad - 380006, Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગરઝોન -૩ અને તાલુકે
ગાંધીનગરના મોજે-ગામ ઈસનપુર
મોટાની સીમમાં આવેલ જુનાબ્લોક નંબર
-૧૧૦૧ જેના રી-સર્વે મુજબ નવા બ્લોક
નંબર - ૯૯૫ ક્ષેત્રફળ ૨૨૪૭૫
સમચોરસમીટર પૈકી ક્ષેત્રફળ ૫૬૬૫
સમચોરસમીટરની જુની શરતની ખેતીની
જમીન (૧) ભીખાજી હેમતુજી (૨)
મહીપત હેમતુજી (૩) કિશોરબા તે
નટુજીની વિધવા (૪)સ્વ. નંદુબા
હેમતુજીના વારસદારો ([) દશરથસિંહ
કેસરીસિંહ રાઠોડ () કતકરસિંહ
કેસરીચિંહ રાઠોડ ([ં) રંજનબા
ગુલાબચિંહ વાઘેલા (v૪) જનકબા
પ્રવિણસિંહ વાઘેલા, તમામ ઠેકાણુ
ગાંધીનગરનાએ તેઓની માલિકી કબજા
ભોગવટાની તેમજ તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ જણાવી
અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર
જમીનમાં કોઇનો હક્ક, હિત, હિસ્સો
આવેલ હોય તો દિન-૭ (સાત)ની અંદર
પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી
જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ
ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો તેમ
કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો
હક્ક, હિત, સબંધ નથી અને હોય તો તે
વૈવ કરેલ છે તેમ માનીને ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે
અને ત્યારબાદ કોઇની કોઇ તકરાર
ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪રપથી ૪૨૮, , દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩