DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Itola
CITY vadodara
SURVEY# 1184, 1186
NOTICE CONTENT
Registration District Vadodara and Sub District Vadodara, village-Itola, in the survey number 1184, 1186 agricultural land described below. Account Number | Block / Survey | Old Survey Number | Ha. Are. Cho. Mi. | Shape Rupees Paise Number 159 1242 1184, 1186 | 2-92-39 34.45 The above-mentioned agricultural land (1) Amin Samar Kiranbhai (2) Amin Manan Kiranbhai (3) Amin Javlitkumar Natubhai, are the owners and have decided to sell it to our client. Our client has requested a title clearance certificate for the said property. If any person, institution, bank, etc. has any kind of share, right, interest, relationship, alienation, burden, loan, charge, lien, Banakhat, objection, claim in the above-mentioned property, then they should send a written proof along with their objection by day 04 to the address mentioned below. If no objection is received in writing within day 07, then the above mentioned property shall be deemed clear and marketable and a title clear certificate shall be issued and thereafter no objection shall be entertained, the public is hereby notified. Note - An objection without written proof shall not be entertained and no record shall be kept. Date 03/04/2025. 000, Trimurti Flat, 20, Haribhakti XM Colony, Chakli Circle Near O.P. Road, Vadodara. Phone: 2326300 (M): 98253 26361
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા તથા સબ ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે ગામ-ઇટોલાની સીમમાં આવેલ ખેતીની જમીન જેનું વર્ણન નીચે મુજબ છે. ખાતા નંબર | બ્લોક /સર્વે | જુનોસર્વેનંબર | હે.આરે.ચો.મી. | આકાર રૂ. પૈસા નંબર ૧૫૯ ૧૨૪૨ ૧૧૮૪, ૧૧૮૬ | ૨-૯૨-૩૯ ૩૪.૪૫ ઉપરોક્ત દર્શાવેલજુની શરતની ખેતીની જમીન (૧) અમીન સમર કિરણભાઇ (૨) અમીન મનન કિરણભાઇ (૩) અમીન જવલીતકુમાર નટુભાઇ નાઓતે પોતાની માલીકી કબજા ભોગવટાનું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે જેથી અમારા અસીલે સદરહું મિલકતો બાબત અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત મિલકતોમાં જે કોઇ વ્યક્તિ, સંસ્થા, બેંક વિગેરેનો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, સબંધ, અલાખો, બોજો, લોન, ચાર્જ, લીયન, બાનાખત, વાંધો, દાવો હોયતો દિન-૦૪ માં નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવા સહ મોકલી આપશો. જો દિન-૦૭ ની મુદતમાં કોઈ લેખીત પુરાવા સહ વાંધો નહિઆવે તો ઉપરોક્ત મિલકતને ચોખ્ખી તેમજ માકેટેબલ સમજી ટાઈટલ ક્લીયર સટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહિ તેની જાહેર જનતાએ નોંધ લેવી. નોંધ - લેખીત પુરાવા વગરનો વાંધો વંચાણે લેવામાં આવશે નહી અને ગ્રાહા પણ રાખવામાં આવશે નહીં. તા.૦૩/૦૪/૨૦૨૫. ૦૦૦, ત્રિમુર્તી ફલેટ, ૨૦, હરિભક્તિ XM કોલોની, ચકલી સર્કલ પાસે, ઓ.પી. [ર {| જ.પુ રોડ, વડોદરા. ફોન: ૨૩૨૬૩૦૦ (મો) : ૯૮૨૫૩ ૨૬૩૬૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap