NOTICE CONTENT
Public Notice
Reg.D. Ahmedabad, Sub D.
Ahmedabad-8 (Sola), Village Jagatpur, Taluka Ghatlodiya, (Old Ahmedabad City West). In the limits of the block No. 97, 108, final plot No. 202 + 211 + 212 + 213) / 1, 22890 sq.m. land, the "Sevi Swaraj" scheme, Tower-L, Phase-1, known as "Aakansha", on the eighth floor, flat No. L-802, which has an area of 1210 sq.ft (112.53 sq.m) super built-up and 728 sq.ft (67.70 sq.m) carpet area. The independent owner, in possession, RATAN KANWAR, and they, have stated that the title of the said property is clean, clear and marketable.
Our client wishes to enter into a sale transaction. Therefore, any person, institution or bank, etc., having any objection / dispute regarding the title of the said property, and any objection / dispute regarding the possession and enjoyment of the property, should submit a written notice to this address within 7 days from the date of publication of this notice. Written objections without proof will not be considered. After the expiry of the time mentioned in the notice, a title clearance certificate will be issued.
By instruction and order of our client
Prayas N. Soni (Advocate)
No. 4, Shivatika Society, Behind Manjalpur Township No. 1,
Manjalpur, Vadodara.
Mob. No. 9825567500
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજી.ડી. અમદાવાદ, સબ ડી.
અમદાવાદ-૮ (સોલા), મોજે ગામ
જગતપુર,તા.ઘાટલોડીયા, (ઓલ્ડ
અમદાવાદ શહેર વેસ્ટ)ની સીમમાં
આવેલ બ્લોક નં.૯૭, ૧૦૮,
ફાયનલ પ્લોટનં. ૨૦૨ + ૨૧૧ +
૨૧૨ + ૨૧૩)/૧ વાળી ૨૨૮૯૦
ચો.મી. જમીનમાં આયોજીત ‘સેવી
સ્વરાજ' યોજનાના ટાવર-એલ, ફેઝ-
૧ જે આકાંક્ષા નામથી ઓળખાય છે
તેમાં આઠમા માળે આવેલ ફલેટ
નં.એલ-૮૦૨ જેનું ક્ષેત્રફળ ૧૨૧૦
ચો.ફુટ (૧૧૨.૫૩ચો.મી.) સુપર
બીલ્ટઅપ અને ૭૨૮ ચો.ફુટ
(૬૭.૭૦ ચો.મી.) કારપેટ
એરીયાવાળી સ્થાવર મિલકતના
સ્વતંત્ર માલીક મુખત્યાર કબજેદાર
RATAN KANWAR છ અને તેઓ
સદર મિલકતના ટાઇટલ ચોખ્ખા,
ક્લીયર માર્કેટેબલ હોવાનું જણાવી
અમારા અસીલ સાથે વેચાણ વ્યવહાર
કરવા માંગે છે. વાસ્તે, સદરહું
મિલકતના ટાઇટલ સંબધી કોઇપણ
વ્યક્તી, સંસ્થા કે બેંક વિગેરેને કોઇપણ
પ્રકારનો વાંધો/તકરાર હોય તથા
મિલકતના કબજા ભોગવટા બાબતે
કોઇપણ પ્રકારનો વાંધો/તકરાર હોય
તો તેની લેખીત જાણ
રજી.પો.એ.ડી.થી સદર નોટીસ
પ્રસીધ્ધ થયેથી દિન-૭ માં અમારા નીચે
જણાવેલ સરનામે કરવી. પુરાવા
વગરના લેખીત વાંધા ધ્યાને લેવામાં
આવશે નહીં. નોટીસમાં જણાવેલ મુદત
વીતેથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે.
અમારા અસીલની સુચના અને
ફરમાશથી
પ્રયાસ એન. સોની (એડવોકેટ)
નં.૪, શિવવાટીકા સોસાયટી,
માંજલપુર ટાઉનશીપ નં.૧ ની પાછળ,
માંજલપુર, વડોદરા.
મો.નં. 9825567500