NOTICE CONTENT
This notice is to inform the public that our client, Jayeshbhai Shantiprasad and Anilbhai Shantiprasad, jointly own and possess agricultural property located in Kathwada village, Dascroi taluka, Ahmedabad district. This property is identified by Survey Number 31/001 (Old Survey Number 1064) and has a total area of 0-55-31 hectares. We have received a request for a title clearance certificate for this property. We hereby notify the public that if any individual, entity, bank, firm, finance company, or any other entity claims to have any right, interest, share, burden, lien, easement right, or any other claim over this property, they must provide written proof within 7 days of the publication of this notice. Failure to do so will be considered as an acknowledgment that no entity has any claim over this property. We will then issue a title clearance certificate after confirming no such claims exist. Any subsequent dispute will not be entertained.
ગુજરાતી નોટિસ
જત ડિસ્ટ્રિક્ટ અમદાવાદ સબ-
ડિસ્ટ્રિક્ટ અમદાવાદના તાલુકા દસક્રોઈ
ના મોજે ગામ-કઠવાડાની સીમના
ખાતા નંબર -૧૯૩૬ ના બ્લોક સર્વે
નં. ૩૧/૦૦૧ (જૂનો સર્વેનં ૧૦૬૪)
જેનું કુલ કૈત્રફળ હે.આરે.ચો.મી. ૦-
૨૫-૨૧ તથા ક્યારી ૦-૩૦-૧૦
એમ મળી કુલ ક્ષેત્રફળ ૦-૫૫-૩૧
વાળી મિલક્ત અમારા અસીલ
જયેશભાઈ શાંતિપ્રસાદ તથા
અનિલભાઈ શાંતિપ્રસાદ તાઓની
સંયુક્ત માલિકી કબ્જા ભોગવટાની
આવેલ છે અને તેમ જણાવી અમારી
પાસે સદરહુ જમીન સંદર્ભે ટાઇટલ
ક્લિયર સર્ટિફિકેટ ની માંગણી કરેલ
છે. જેથી આ જાહેર નોટિસ આપીને
જાહેર જનતાને જણાવવાનું કે, સદરહુ
ખેતીની મિલકત ઉપર જો કોઈપણ
બક્તિ, શખ્સ કે સંસ્થા, બેન્ક, પેઢી,
ફાયનાન્સ કંપની ઈત્યાદી નો કોઈ પણ
પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિત,
હિસ્સો, બોજો, લિયન, ઇઝમેંટ રાઇટ
કે ખાધા- ખોરાકી કે પોષાકી ઈત્યાદી
કોઈ પણ પ્રકારે હક્ક-અધિકાર
પોષાતો હોય કે ધરાવતા હોય તો
તેમણે તે અંગેની લેખિત જાણ આ
નોટિસ પ્રસિધ્ધ થયાના દિન-૭ માં
લેખિત પુરાવા સહિત નીચેના સરનામે
કરવી. જો તેમ કરવામાં નહી આવેતો
સદરહુ મિલકતોમાં કોઈપણ શખ્શનો,
બ્યક્તિનો કે સંસ્થાનો કે બેન્ક, પેઢી,
ફાયનાન્સ કંપની ઈત્યાદી નો કોઈપણ
પ્રકારનો લાગ,ભાગ,હક્ક, હીત,
હિસ્સો કે બોજો નથી અને જો હોય
તો તેવો લાગ, ભાગ, હક્ક, હિત,
હિસ્સો આથી જતો યાને કે વેવ કરેલ
છે તેમ માની સદરહુ મિલકત સંદર્ભે
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપી
દેવામાં આવશે ત્યારબાદ કોઈ ની પણ
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી
જેની ગંભીર નોધ લેવી.
અમદાવાદ
ત્તા.૦૪/૦૪/૨૦૨૫
(પ્રવીણ આર. ઠકકર) એડવોકેટ
ઓફિસઃ- ૪૧૬, મેટ્રો મોલ, ચોથો
માળ, બાપા સીતારામ ચોક પસે,
અવધ એવન્યુ સામે,વસ્ઞાલ,
અમદાવાદ-૩૮૨૪૧૮.
મો.૯૯૦૪૧-પ૩૩૯૫,