DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Jakhwada
CITY auda
FINAL PLOT# 0-53-58
SURVEY# 529
NOTICE CONTENT
Public Notice The following land, located in the Kathwada village, Dascroi taluka, Ahmedabad-12 (Nikol) district, has been sold and is now under the ownership of the following individuals: The land, previously owned by Pravinkumar Ishwarbhai, Satishkumar Ishwarbhai (held through Power of Attorney by Rajeshbhai Ranchhodbhai Patel, 20 paisa share; Harishbhai Babubhai Jogani, 15 paisa share; Mehul Laljibhai Bambhroliya, 15 paisa share; Pragjibhai Jerambhai Patel, 15 paisa share; Nareshkumar Pragjibhai Jogani, 12.50 paisa share; Jaysukh Bhai Balubhai Bhanderi, 12.50 paisa share; Purvishbhai Faljibhai Patel, 05 paisa share; and Kishorbhai Devjibhai Patel, 05 paisa share), has been sold to the following individuals: Mangrolia Dharamshibhai Bhagvanbhai (30 paisa share), Mangrolia Devangbhai Dharamshibhai (30 paisa share), Kchada Madhubhai Vashrambhai (16 paisa share), Babariya Arvindbhai Popatbhai (12 paisa share), Davara Maheshbhai Arjanbhai (12 paisa share) on 15.05.2024 (transaction number 9453). The land is being sold with a clear and marketable title, free of any encumbrances. If any individual or entity has a claim to this land, they are required to submit a written statement with supporting documentation to the office of the Registrar within 7 days. Failure to do so will be deemed as a waiver of any claims. After this period, we will issue a title clearance certificate. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile: 9879057290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ અમદાવાદ -૧૨ (નિકોલ) ના તાલુકા દશક્રોઈ ના મોજે કઠવાડા ની સીમના રિ-સર્વે/બ્લોક નં. ૫૨૯ (જુના સર્વે નં.૬૫૩) ની ૦-૫૩-૫૮ હે.આરે.ચો.મી., આકાર રૂ.૨.૫૫ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન પ્રવિણકુમાર ઈશ્વરભાઈ, સતિષકુમાર ઈશ્વરભાઈ નાઓના પાવર ઓફ એટર્ની હોલ્ડર તરીકે રાજેશભાઈ રણછોડભાઈ પટેલ (૨૦ પૈસાના હિસ્સેદાર), હરેશભાઈ બાબુભાઈ જોગાણી (૧૫ પૈસાના હિસ્સેદાર), મેહુલ લાલજીભાઈ બાંભરોલીયા (૧૫પેસાના હિસ્સેદાર), પ્રાગજીભાઈ જેરામભાઈ પટેલ (૧૫ પૈસાના હિસ્સેદાર), નરેશકુમાર પ્રાગજીભાઈ જોગાણી (૧૨.૫૦ પૈસાના હિસ્સેદાર), જયસુખભાઈ બાલુભાઈ ભંડેરી (૧૨.૫૦ પૈસાના હિસ્સેદાર), પુર્વીશભાઈ ફલજીભાઈ પટેલ (૦૫ પૈસાના હિસ્સેદાર), કિશોરભાઈ દેવશીભાઈ પટેલ (૦૫ પૈસાના હિસ્સેદાર) નાઓની પાસેથી તા.૧૫.૦૫.૨૦૨૪ નારોજ અનુક્રમ નં. ૯૪૫૩ થી માંગરોળીયા ધરમશીભાઈ ભગવાનભાઈ (૩૦ પૈસાના હિસ્સેદાર), માંગરોળીયા દેવાંગભાઈ ધરમશીભાઈ (૩૦ પૈસાના હિસ્સેદાર), ક્ચાડા મધુભાઈ વશરામભાઈ (૧૬ પૈસાના હિસ્સેદાર), બાબરીયા અરવિદભાઈ પોપટભાઈ (૧૨ પૈસાના હિસ્સેદાર), ડાવરા મહેશભાઈ અરજણભાઈ (૧૨ પૈસાના હિસ્સેદાર) નાઓએ વેચાણ રાખેલ હોવાથી ઉપરોક્ત જમીન તેઓની સહમાલિકી, સહકબજા સહભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૭૯૦૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap