Public Notice for 117

Jakhwada, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Jakhwada
CITY auda
FINAL PLOT# 172
SURVEY# 9605
NOTICE CONTENT
Public Notice We, Advocate Irfan I. Bengali, hereby issue this public notice informing that the originally surveyed land/block no. 255/B now renumbered as survey no. 9605 under T.P. Scheme no. 117, final plot no. 172, measuring an area of 8533 sq. m., located in the village Kathwada, taluka Daskroi, district Ahmedabad, is in the possession and ownership of Bhavin Bhagwanbhai Sodvadiya, partner of Srinath Buildspace, a partnership firm based in Ahmedabad. Said land is registered in the revenue records under the name of the aforementioned partnership firm. The said partnership firm and its partners do not own any part, share, or interest in the aforementioned land, excluding others. No document or transfer of rights has been issued to anyone else nor is there any encumbrance by any person, entity, or bank on the aforementioned land. We declare that the rights and title of the said land are clear and marketable as per the claims requested by our clients, the partners of said firm. Therefore, no claim or objection based on any registration, possession, or agreement by any person exists currently on the aforementioned land, and any such claim or objection is deemed waived. Dated: Ahmedabad, May 24, 2024 Idrish M. Bengali B.A., LL.M., Advocate Irfan I. Bengali B.Sc., LL.B., Advocate Idrish Bengali & Associates Advocates - Law firm since 1980 IB Law Chambers Behind City Gold Cinema, Near Railway Line, Navrangpura, Ashram Road, Ahmedabad-9 Phone No. 29586657, 26586658
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમો એડવોકેટઈરફાન આઈ. બંગાલી તે આથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે ગામ કઠવાડા, તાલુકો દસક્રોઈ, જીલ્લો અમદાવાદના જુના બ્લોક/સર્વે નં.૨૫૫/બ, નવા બ્લોક/સર્વે નં .૯૬૦૫ૈકી, ટી.પી. સ્કીમ નં. ૧૧૭ના ફાયનલ પ્લોટ નં.૧૭૨/ રની ૮૫૩૩ ચો.મી. ક્ષેત્રફળની બીનખેતીની જમીન શ્રીનાથ બીલ્ડસ્પેસ એ નામની ભાગીદારીપેઢીના ભાગીદાર ભાવીન ભગવાનભાઈ સોડવડીયા, ઠે. અમદાવાદનાની માલીકી કબજા ભોગવટામાં આવેલી છે. સદરહુ જમીન રેવન્યુ રેકર્ડમાં સદરહુ ભાગીદારી પેઢીના નામે ચાલે છે . સદરહુ જમીનમાં સદરહુ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો સીવાય અન્ય કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક હીસ્સો નથી તથા મજકુર જમીન અંગે સદરહુ જમીન સદરહુ પેઢી તથા તેના ભાગીદારોએ કોઈને કોઈ લખાણ કરી આપેલ નથી કે અન્ય રીતે જમીન તબદીલ કરેલ નથી કે મજકુરજમીન ઉપર કોઈ વ્યક્ત, સંસ્થા કેબેંકનું તારણ નથી તેમ જણાવી મજકુર જમીનના રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની સદરહુ પેઢીના ભાગીદારે અમારી પાસે માંગણી કરેલ છે. તેથી મજકુર જમીનમાં અન્ય કોઈ વ્યકિતનો બાનાખત મુજબનો, કબજા કરાર મુજબનો, બાતાચિટ્ઠી મુજબનો, ગીરોખત મુજબનો કે અન્ય કોઈ જાતના લખાણ આધારીત કોઈ હકક દાવો, કલેઈમ હોય કે અન્ય કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા સામે અત્ય કોઈપણ જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ પુરાવા સાથે અમોને આજથી દિન-૭ માંરજી. એ..ડી.થી કરવી. તેમ કરવામાં કસુર થયેથી મજકુર જમીનમાં અત્ય કોઈનો કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશુ અને ત્યારબાદ કોઈનો વાંધો તકરારચાલશે નહીં. તેની જાહેર નોંધ લેવી. અમદાવાદ તા.૨૪-૫-૨૪ ઈદરીશ એમ.બંગાલી B.A., LL.M., એડવોકેટ ઈરફાન આઈ.બંગાલી B.Sc., LL.B., એડવોકેટ ઈદરીશ બંગાલી એન્ડ એસોસીએટસ એડવોકેટસ-Law firm since 1980 ટે. IB Law Chambers સીટી ગોલ્ડ સીનેમાની પાછળ, રેલ્વે લાઈનપાસે, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ-૯ ફોન નં.૨૯૫૮૬૬૫૭, ૨૬૫૮૬૬૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap